ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજજ્ઞાન મુનિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સહજજ્ઞાન(મુનિ)'''</span> [ઈ.૧૩૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ૩૫ કડીના ‘જિનચંદ્રસૂરિ-વિવાહલઉ’ (ર.ઈ.૧૩૫૦; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સહજકુશલ-૨ | ||
|next = | |next = સહજભૂષણ_ગણિ | ||
}} | }} |
Latest revision as of 11:55, 21 September 2022
સહજજ્ઞાન(મુનિ) [ઈ.૧૩૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ૩૫ કડીના ‘જિનચંદ્રસૂરિ-વિવાહલઉ’ (ર.ઈ.૧૩૫૦; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૨-‘યુગપ્રવરજિનચંદ્રસૂરિ વિવાહલઉ’, સં. અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન ભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા; ૩. એજન, ઑગસ્ટ ૧૯૫૨-‘મુનિ સહજજ્ઞાનરચિત જિનલબ્ધિસૂરિ-જિનચંદ્રસૂરિ વિવાહલઉ’, અગરચંદ નાહટા; ૪. જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]