ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંઘહર્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંઘહર્ષ'''</span> : આ નામે ૧૫ કડીનું ‘નેમિજિન-ગીત’ (લે.ઈ.૧૫૧૮) તથા ૧૨૫ કડીનું ‘વીરનિર્વાણગર્ભિત દિવાળી-સ્તવન’ (લે.ઈ.૧૮૮૯) મળે છે. તેમના કર્તા કયા સંઘહર્ષ છે તે નિશ્ચિત...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સંઘસોમ
|next =  
|next = સંઘો-સંઘ
}}
}}

Latest revision as of 12:04, 21 September 2022


સંઘહર્ષ : આ નામે ૧૫ કડીનું ‘નેમિજિન-ગીત’ (લે.ઈ.૧૫૧૮) તથા ૧૨૫ કડીનું ‘વીરનિર્વાણગર્ભિત દિવાળી-સ્તવન’ (લે.ઈ.૧૮૮૯) મળે છે. તેમના કર્તા કયા સંઘહર્ષ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]