ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંવેગસુંદર-સર્વાંગસુંદર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંવેગસુંદર/સર્વાંગસુંદર'''</span> [ઈ.૧૪૯૨માં હયાત] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. જયશેખરસૂરિની પરંપરામાં જયસુંદર ઉપાધ્યાયના શિષ્ય. ૨૫૦ કડીના ‘સારશિખામણ-રાસ’ (ર.ઈ.૧૪૯૨)...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સંવેગદેવ-સંવેગરંગ_ગણિ | ||
|next = | |next = ‘સાખીઓ’_અખાજી | ||
}} | }} |
Latest revision as of 12:23, 21 September 2022
સંવેગસુંદર/સર્વાંગસુંદર [ઈ.૧૪૯૨માં હયાત] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. જયશેખરસૂરિની પરંપરામાં જયસુંદર ઉપાધ્યાયના શિષ્ય. ૨૫૦ કડીના ‘સારશિખામણ-રાસ’ (ર.ઈ.૧૪૯૨) અને ૩ કડીના ‘પાર્શ્વનાથ-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. નયુકવિઓ; ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈનસાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ૨. કાપડિયા; ૪. કૅટલૉગપુરા; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. જૈહાપ્રોસ્ટા; ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]