ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુહંસ મુનિ-૧-હંસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાધુહંસ(મુનિ)-૧/હંસ'''</span> [ઈ.૧૩૯૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનશેખસૂરિની પરંપરામાં જિનરત્નસૂરિના શિષ્ય. ૨૧૬/૨૧૯ કડીની ‘ધન્નાશાલિભદ્ર-પ્રબંધ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સાધુહંસ | ||
|next = | |next = સાધુહંસ-૨ | ||
}} | }} |
Latest revision as of 09:17, 22 September 2022
સાધુહંસ(મુનિ)-૧/હંસ [ઈ.૧૩૯૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનશેખસૂરિની પરંપરામાં જિનરત્નસૂરિના શિષ્ય. ૨૧૬/૨૧૯ કડીની ‘ધન્નાશાલિભદ્ર-પ્રબંધ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૩૯૯/સં. ૧૪૫૫, આસો સુદ ૧૦) તથા ૬૩/૬૪ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય; ૫. મસાપ્રકારો; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. મુપુગૂહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]