ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાહિબ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિબ'''</span> [ઈ.૧૬૧૯ સુધીમાં] : વિજ્યગચ્છના જૈન સાધુ. ગણસાગરસૂરિના શિષ્ય દેવચંદના શિષ્ય. સાહિબ કર્તાનામ હોવાનું થોડુંક શંકાસ્પદ છે. એમની ‘સંગ્રહણીવિચાર-ચોપાઈ’ન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સાલેશાહ_સૈયદ | ||
|next = | |next = સાંકળેશ્વર | ||
}} | }} |
Latest revision as of 09:22, 22 September 2022
સાહિબ [ઈ.૧૬૧૯ સુધીમાં] : વિજ્યગચ્છના જૈન સાધુ. ગણસાગરસૂરિના શિષ્ય દેવચંદના શિષ્ય. સાહિબ કર્તાનામ હોવાનું થોડુંક શંકાસ્પદ છે. એમની ‘સંગ્રહણીવિચાર-ચોપાઈ’ની ર.ઈ.૧૬૨૨ (સં.૧૬૭૮) આપવામાં આવી છે તે લે.ઈ.૧૬૧૯ (સં.૧૬૭૫) સાથે વિસંગતિ ઊભી કરે છે. તે ઉપરાંત રચનાસંવતદર્શક શબ્દો “કલા ઉદધિ વાન અને વિત્ત”નો અર્થ પણ સંદિગ્ધ છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]