ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિદ્ધિ સૂરિ-૧: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સિદ્ધિ(સૂરિ)-૧'''</span> [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : બિવંદણિકગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિની પરંપરામાં જયસાગરના શિષ્ય. ૨૧૪૫ કડીની ‘સિંહાસન-બત્રીસી/કથારસ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૦/...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સિદ્ધિ_સૂરિ | ||
|next = | |next = ‘સિદ્ધિખંડન’ | ||
}} | }} |
Latest revision as of 09:25, 22 September 2022
સિદ્ધિ(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : બિવંદણિકગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિની પરંપરામાં જયસાગરના શિષ્ય. ૨૧૪૫ કડીની ‘સિંહાસન-બત્રીસી/કથારસ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૦/સં.૧૬૧૬, વૈશાખ વદ ૩, રવિવાર; ‘સિંહાસન-બત્રીસી’માંનું એક ફાગુકાવ્ય મુ.), ‘સિંઘાસન-બત્રીસી’ (ર.ઈ.૧૪૬૩; મુ.), ૫૨૩ કડીની શાંતિનાથચરિતમાંથી લેવાયેલી કથાને આધારે રચાયેલી ‘અમરદત્ત મિત્રાણંદ-રાસ’ (ર.ઈ.૧૫૫૦/સં.૧૬૧૬, વૈશાખ વદ ૪, રવિવાર), ‘કુલધ્વજકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૬૨/સં.૧૬૧૮, શ્રાવણ વદ ૮, રવિવાર) તથા ‘શિવદત્ત-રાસ/પ્રાપ્તવ્યક (પ્રાપ્તિઆ)નો રાસ’ (ર.ઈ.૧૫૬૭/સં.૧૬૨૩, ચૈત્ર સુદ ૬, રવિવાર) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. *ગુજરાતમિત્ર અને ગુજરાતદર્પણ, દીપોત્સવી અંક, ૨૦૧૨-‘સિદ્ધિસૂરિકૃત સિંહાસનબત્રીસીમાંનું એક ફાગુકાવ્ય’, સં. ભોગીલાલ સાંડેસરા. ૨. સિંઘાસન બત્રીસી, સંપા.સુધા ચૌહાણ, ૨૦૨૦. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. પાંગુહસ્તલેખો; ૫. મરાસસાહિત્ય; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. રાહસૂચી : ૧; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]