ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુરંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = સાધુરત્નશિષ્ય | |previous = સાધુરત્નશિષ્ય | ||
|next = | |next = સાધુવિજ્ય | ||
}} | }} |
Latest revision as of 09:15, 22 September 2022
સાધુરંગ [ઈ.૧૬૨૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિસાગરના શિષ્ય. ૩૬ કડીની ‘દયા-છત્રીસી’ (ર.ઈ.૧૬૨૯)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]