ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુદામા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુદામા'''</span> [ ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ૨૪ કડીની ‘કૃષ્ણરાધાનો રાસ/રાધાજીનો શલોકો’ તથા હિંદીમાં રચાયેલી ૩૬ કડીની ‘બાવનઅક્ષર/કક્કો/બારાખડી’ (મુ.) એ કૃતિઓના કર્તા. તે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુદર્શન | ||
|next = | |next = ‘સુદામાચરિત્ર-સુદામાજીના_કેદારા’ | ||
}} | }} |
Latest revision as of 10:21, 22 September 2022
સુદામા [ ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ૨૪ કડીની ‘કૃષ્ણરાધાનો રાસ/રાધાજીનો શલોકો’ તથા હિંદીમાં રચાયેલી ૩૬ કડીની ‘બાવનઅક્ષર/કક્કો/બારાખડી’ (મુ.) એ કૃતિઓના કર્તા. તેઓ ઈ.૧૮૬૧ પૂર્વેે હયાત હોવાનું અનુમાન છે. કૃતિ : ૧. બૃહત્ ભજનસાગર, સં. પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભાસાસિંધુ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગબીજે. [કી.જો.]