ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુધાભૂષણશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુધાભૂષણશિષ્ય'''</span> [ઈ.૧૪૪૯ આસપાસ] : સોમસુંદરસૂરિ-મુનિસુંદરસૂરિની પંરપરામાં તપગચ્છના જૈન સાધુ. ૨૦ કડીના ‘ગૌતમપૃચ્છા પ્રકરણ-બલાવબોધ’ (ર.ઈ.૧૪૪૯ આસપાસ)ના કર્તા. ‘...")
 
No edit summary
Line 11: Line 11:
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous =  
|next =  
|next = સુધાસમુદ્ર
}}
}}

Revision as of 10:56, 22 September 2022


સુધાભૂષણશિષ્ય [ઈ.૧૪૪૯ આસપાસ] : સોમસુંદરસૂરિ-મુનિસુંદરસૂરિની પંરપરામાં તપગચ્છના જૈન સાધુ. ૨૦ કડીના ‘ગૌતમપૃચ્છા પ્રકરણ-બલાવબોધ’ (ર.ઈ.૧૪૪૯ આસપાસ)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કૃતિ જિનસૂર(?)ને નામે અને અન્ય સૂચિઓમાં સુધાભૂષણને નામે નોંધાઈ છે, પરંતુ ખરેખર એ સુખાભૂષણશિષ્યની છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]