ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિ મુનિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિ(મુનિ)-૧'''</span> [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. હર્ષદત્તના શિષ્ય. ‘અગડદત્ત-રાસ’ (ર.ઈ.૧૫૪૫/સં.૧૬૦૧, કારતક સુદ ૧૧, રવિવાર) તથા ૧૭૪ કડીની ‘નમયા/સુંદરી-ચોપા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સુમતિ_વાચક
|next =  
|next = સુમતિકમલ
}}
}}

Latest revision as of 10:58, 22 September 2022


સુમતિ(મુનિ)-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. હર્ષદત્તના શિષ્ય. ‘અગડદત્ત-રાસ’ (ર.ઈ.૧૫૪૫/સં.૧૬૦૧, કારતક સુદ ૧૧, રવિવાર) તથા ૧૭૪ કડીની ‘નમયા/સુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. ડિકૅટલૉગભાવિ; ૫. રાપુહસૂચી : ૪૨; ૫. રાહસૂચી : ૧; ૬. લીંહસૂચી. [ર.ર.દ.]