ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરહંસ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુંદરહંસ-૨'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરીની પરંપરામાં હેમવિમલસૂરીના શિષ્ય. ૭ કડીની વિમલસૂરિની સઝાય’(મુ.) અને ‘પસત્થાવિચાર’ના કર્તા. કૃતિ : જૈન સત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુંદરહંસ_ગણિ_પંડિત-૧ | ||
|next = | |next = સૂરજ | ||
}} | }} |
Latest revision as of 12:34, 22 September 2022
સુંદરહંસ-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરીની પરંપરામાં હેમવિમલસૂરીના શિષ્ય. ૭ કડીની વિમલસૂરિની સઝાય’(મુ.) અને ‘પસત્થાવિચાર’ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૪-‘શ્રી સુંદરહંસકૃત હેમવિમલસૂરિ-સ્વાધ્યાય’, ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧, ૨).[કી.જો.]