ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમવિજ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમવિજ્ય'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ઈ.૧૫૭૫માં હીરવિજ્યસૂરિને હસ્તે દીક્ષા હીરવિજ્ય આદિ વ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સોમમૂર્તિ
|next =  
|next = સોમવિમલ_સૂરિ
}}
}}

Latest revision as of 12:47, 22 September 2022


સોમવિજ્ય [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ઈ.૧૫૭૫માં હીરવિજ્યસૂરિને હસ્તે દીક્ષા હીરવિજ્ય આદિ વિષયક ૨૪ સવૈયાના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]