સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શોભન વસાણી/આપણે તો, ભાઈ —: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
સાદ પાડીને શેરીએ શેરીએ | સાદ પાડીને શેરીએ શેરીએ | ||
ઊંઘતાંનેય જગાડતાં રે’શું. | ઊંઘતાંનેય જગાડતાં રે’શું. | ||
ઝાંઝ લેશું, કોઈ તબલાં-થાળી, | ઝાંઝ લેશું, કોઈ તબલાં-થાળી, | ||
કોઈ પેટી, કોઈ વાંસળી લેશું, | કોઈ પેટી, કોઈ વાંસળી લેશું, | ||
ચૌટે ચૌટે સાથ મળીને | ચૌટે ચૌટે સાથ મળીને | ||
મન મૂકી વગાડતાં રે’શું; | મન મૂકી વગાડતાં રે’શું; |
Latest revision as of 10:04, 29 September 2022
સઘળા સુખે સૂઈ રહે છો,
આપણે તો, ભાઈ! જાગતાં રે’શું;
સાદ પાડીને શેરીએ શેરીએ
ઊંઘતાંનેય જગાડતાં રે’શું.
ઝાંઝ લેશું, કોઈ તબલાં-થાળી,
કોઈ પેટી, કોઈ વાંસળી લેશું,
ચૌટે ચૌટે સાથ મળીને
મન મૂકી વગાડતાં રે’શું;
ગામ આખાને સાથમાં લેવા
ગીતથી ગામ ગજાવતાં જાશું.