વસુધા/પ્રતીક્ષા: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રતીક્ષા|}} <poem> આજ આ ઉંબરે તારી વાટ જોતાં વિરામીએ. આત્મા છે બાળપંખાળા! આવ આ પૃથ્વીતોરણે. તારા પ્રસ્થાનનાં વાજાં સાચેસાચ બજ્યાં સુણી, ઠંડા આ સદને પાછી આશાની પ્રગટે ધુણી. આશાળ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 5: Line 5:
<poem>
<poem>
આજ આ ઉંબરે તારી વાટ જોતાં વિરામીએ.
આજ આ ઉંબરે તારી વાટ જોતાં વિરામીએ.
આત્મા છે બાળપંખાળા! આવ આ પૃથ્વીતોરણે.
આત્મા હે બાળપંખાળા! આવ આ પૃથ્વીતોરણે.


તારા પ્રસ્થાનનાં વાજાં સાચેસાચ બજ્યાં સુણી,
તારા પ્રસ્થાનનાં વાજાં સાચેસાચ બજ્યાં સુણી,
Line 19: Line 19:
ઘેનમાં સ્વપ્ન કેરાં કૈં જિંદગી જાતી’તી પળી. ૧૦
ઘેનમાં સ્વપ્ન કેરાં કૈં જિંદગી જાતી’તી પળી. ૧૦


આવી તેં બારણાં ઠોક્યાં પ૨ઘે૨ વસેલનાં,
આવી તેં બારણાં ઠોક્યાં પરઘે૨ વસેલનાં,
ગૃહીનાં મુખ લુખ્ખાં તેં જોઈને પાદ ફેરવ્યા.
ગૃહીનાં મુખ લુખ્ખાં તેં જોઈને પાદ ફેરવ્યા.


Line 26: Line 26:


ગયો તું મુખને મોડી, નોતર્યો તો ય ના ફર્યો,
ગયો તું મુખને મોડી, નોતર્યો તો ય ના ફર્યો,
પાછો એ વાંક વંઠેલો, લાગ્યું, તે માફ ના કર્યો.
પાછો એ વાંક વંઠેલો, લાગ્યું, તેં માફ ના કર્યો.


તાહરે કારણે આજે તૈયારી છે બધી અહીં,
તાહરે કારણે આજે તૈયારી છે બધી અહીં,
તોરણે બારણે બાંધ્યાં, આશાશ્રીફળ ટીંગવ્યાં.
તોરણો બારણે બાંધ્યાં, આશાશ્રીફળ ટીંગવ્યાં.


ઊંચો ના ઉંબરો, નીચી હૈયાની છત આજ ના,
ઊંચો ના ઉંબરો, નીચી હૈયાની છત આજ ના,