વસુધા/શિશુવિષ્ણુલાંછન: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|શિશુવિષ્ણુલાંછન|}} <poem> બેઠાં હતાં મોટરમાં અમે બધાં દબાઈ ખીચોખીચ, એકમેક-શું ભીંસાઈ, અન્યોન્ય સહે ટિચાતાં. નસીબ મારે મજની પડોશમાં સોહાગણી એક સવત્સ નારી, હું શુભ્ર સ્વાંગે મૃદ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 4: Line 4:


<poem>
<poem>
બેઠાં હતાં મોટરમાં અમે બધાં
બેઠાં હતાં મોટરમાં અમે બધ
દબાઈ ખીચોખીચ, એકમેક-શું
દબાઈ ખીચોખીચ, એકમેક શું
ભીંસાઈ, અન્યોન્ય સહે ટિચાતાં.
ભીંસાઈ, અન્યોન્ય સહે ટિચાતાં.


Line 13: Line 13:
ને સોડમે શી તરબોળ શ્યામા!
ને સોડમે શી તરબોળ શ્યામા!


સમારતો બાલ, રૂમાલ રોફથી
સમારતો બાલ, રૂમાલ રૉફથી
રમાડતો હું, વળી કે લડાવી લઉં
રમાડતો હું, વળી કે લડાવી લઉં
ગુલાબ ખોસ્યું બટને, અને તે
ગુલાબ ખોસ્યું બટને, અને તે
Line 19: Line 19:
ને તેહના ચંચલ બાલપાદને
ને તેહના ચંચલ બાલપાદને
વળી વળીને નિજ અંક ખેંચતી.
વળી વળીને નિજ અંક ખેંચતી.
અને ઘણાં માહરું ભાગ્ય ચિંતતાં,
અને ઘણાં માહરું ભાગ્ય ચિંતતાં,
એનુંય સદ્ભાગ્ય વિચારતું કો.
એનું ય સદ્‌ભાગ્ય વિચારતું કો.


ત્યાં માતના પાલવમાં છુપાવી
ત્યાં માતના પાલવમાં છુપાવી
માથું, અને હાથથી પાય-આંગળાં
માથું, અને હાથથી પાય-આંગળાં
રમાડતો બાળક ધાવતો
રમાડતો બાળક ધાવી રહ્યો;
ઉછાળીને પાલવ મેઘશ્યામળો,
ઉછાળીને પાલવ મેઘશ્યામળો,
કાઢી તહીંથી મલકંત મોઢું
કાઢી તહીંથી મલકંત મોઢું
તાકી રહ્યો હું ગમ, ને ધીરેથી
તાકી રહ્યો હું ગમ, ને ધીરેથી
દૂધે ભર્યા હોઠ થકી હસી રહ્યો.
દૂધે ભર્યા હોઠ થકી હસી રહ્યો.
અને —


મુસાફરોની મહીં ધ્યાનમગ્ના
મુસાફરોની મહીં ધ્યાનમગ્ના
Line 36: Line 35:
તેના પગોએ
તેના પગોએ
આરંભ્યું ત્યાં તાંડવ ભૂમિવ્હોણુંઃ
આરંભ્યું ત્યાં તાંડવ ભૂમિવ્હોણુંઃ
ધડંઘડં લાત શરૂ થઈ ગઈ,
ધડંધડં લાત શરૂ થઈ ગઈ,
નસીબ મારે પણ કૈં મળી ગઈ!
નસીબ મારે પણ કૈં મળી ગઈ!


Line 46: Line 45:
કલંકી થાતો લહી, ઓશિયાળી.
કલંકી થાતો લહી, ઓશિયાળી.


મુસાફરો સૌ તણી આંખમાંથી
મુસાફરો સૌતણી આંખમાંથી
અભદ્ર આ કર્મ પરે સ્વતઃ ત્યાં
અભદ્ર આ કર્મ પરે સ્વતઃ ત્યાં
વર્ષી રહ્યો શો ઠપકો સલૂણો!
વર્ષી રહ્યો શો ઠપકો સલૂણો!
Line 53: Line 52:
છતાંય તે સંકુચી કાયને રહી.
છતાંય તે સંકુચી કાયને રહી.


સંકોચ એનો મુજ ઉર સાંકડે
સંકોચ એનો મુજ ઊર સાંકડે ૪૦
પ્રવેશી શું પાધર હા કરી ગયો!
પ્રવેશી શું પાધર હા કરી ગયો!
હૈયે ધર્યો યત્નથી ભદ્રતાનો
હૈયે ધર્યો યત્નથી ભદ્રતાનો
સરી ગયો ત્યાં ક્ષણ વાર અચંળો.
સરી ગયો ત્યાં ક્ષણ વાર અચંળો.
વિમુક્ત હૈયે નવલા પ્રમોદથી
વિમુક્ત હૈયે નવલા પ્રમોદથી
વાચા સ્ફુરી, ના પણ પહોંચી હોઠનેઃ
વાચા સ્ફુરી, ના પણ પહોંચી હોઠનેઃ
Line 64: Line 64:
અનેક ઉન્મત પ્રમત્ત લાતો,
અનેક ઉન્મત પ્રમત્ત લાતો,
તેની જરા આ ફૂલસ્પર્શ જેવી
તેની જરા આ ફૂલસ્પર્શ જેવી
લેતાં સહી લાત, ન હાણ મારે.
લેતાં સહી લાત, ન હાણ મારે. ૫૦


ના બીશ, બેનાં, અમ ભદ્રદર્શને.
ના બીશ, બેનાં, અમ ભદ્રદર્શને.