વસુધા/વેશ્યા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|વેશ્યા|}} <poem> ગુમાવી ગરમી, ઘેરા શિયાળે જિન્દગીતણા શર્દીમાં સપડાયેલા લોકોને હૂંફ આપતી, આત્મામાં કોલસાકેરી કાલિમાને પ્રજાળીને, સળગી શોભતી જ્વાલા-તણખાને તગાવતી, હુંફાવી સર્વ..."
 
પ્રૂફ રીડિંગ સંપન્ન
 
Line 7: Line 7:
આત્મામાં કોલસાકેરી કાલિમાને પ્રજાળીને,
આત્મામાં કોલસાકેરી કાલિમાને પ્રજાળીને,
સળગી શોભતી જ્વાલા-તણખાને તગાવતી,
સળગી શોભતી જ્વાલા-તણખાને તગાવતી,
હુંફાવી સર્વને, અંતે ઠરીને હિમ થૈ જતી,
હૂંફાવી સર્વને, અંતે ઠરીને હિમ થૈ જતી,
અગ્નિ ના, કોલસો યે ના, કામનાદૃગ્ધ સૃષ્ટિની
અગ્નિ ના, કોલસો યે ના, કામનાદૃગ્ધ સૃષ્ટિની
રાખને રક્ષતી માત્ર સઘડી એ સદાતણી.
રાખને રક્ષતી માત્ર સઘડી એ સદાતણી.