વસુધા/દર્દ દુર્ઘટ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|દર્દ દુર્ઘટ|}} <poem> અરે રે આ બિચારીને જુઓ કૈં કંઈ થાય છે, નાકનું ટેરવું કેવું વળાકા શત ખાય છે! ઊડે છે અહીંથી ત્યાં ને ત્યાંથી એ આવતી અહીં, મારા દીવાનખાનામાં દીવાની દર્દથી બની. બે..."
 
પ્રૂફ રીડિંગ સંપન્ન
 
Line 3: Line 3:


<poem>
<poem>
અરે રે આ બિચારીને જુઓ કૈં કંઈ થાય છે,
અરે રે આ બિચારીને જુઓ કૈં કંઇ થાય છે,
નાકનું ટેરવું કેવું વળાકા શત ખાય છે!
નાકનું ટેરવું કેવું વળાકા શત ખાય છે!


Line 15: Line 15:
મારા સુશ્રીક આ ખંડે લીલા કુશ્રીક થાય છે!
મારા સુશ્રીક આ ખંડે લીલા કુશ્રીક થાય છે!


છાતી છે હાંફતી બેદમ, પાને પૂર્ણ વીંઝાય છે,
છાતી છે હાંફતી બેદમ, પાખો પૂર્ણ વીંઝાય છે,
લચે છે આંખના ડોળા કીકી ટગટગુ થાય છે. ૧૦
લચે છે આંખના ડોળા કીકી ટગટગુ થાય છે. ૧૦