ખારાં ઝરણ/1: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|1|}} <poem> પંખીઓ હવામાં છે, એકદમ મઝામાં છે. પાંખ કેમ ન વીંઝે? આભ સરભરામાં છે. વૃક્ષ યાદ આવે છે? જીવ પાંદડાંમાં છે? શોધ શોધ ટહુકાઓ, ક્યાંક આટલામાં છે. કૈંક પંખી મારામાં, એક-બે બધાં...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|1|}}
{{Heading|-|}}


<poem>
<poem>

Revision as of 04:49, 13 October 2022


-

પંખીઓ હવામાં છે,
એકદમ મઝામાં છે.

પાંખ કેમ ન વીંઝે?
આભ સરભરામાં છે.

વૃક્ષ યાદ આવે છે?
જીવ પાંદડાંમાં છે?

શોધ શોધ ટહુકાઓ,
ક્યાંક આટલામાં છે.

કૈંક પંખી મારામાં,
એક-બે બધાંમાં છે.
૨-૨-૨૦૦૭