કંકાવટી મંડળ 2/ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત|}} <poem> ચાંદા! ચાંદલી શી રાત ચાંદો ક્યારે ઊગશે રે? …ભાઈ ગ્યા છે દરબાર ઘોડે ચડીને ઘેરે આવશે રે. લાવશે લાવશે મોગરાનાં ફૂલ ::: ડોલરિયાનાં ફૂલ ::: ચંપેલીનાં ફૂ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઝાડપાંદની પૂજા | ||
|next = | |next = વિસામડા! વિસામડા! | ||
}} | }} |
Revision as of 04:57, 19 October 2022
ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત
ચાંદા! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે?
…ભાઈ ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ
…વહુ (બેન) ગોર્ય પૂજશે રે.