કંકાવટી મંડળ 2/ગોર–ગોરાણીનાં ટીખળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગોર–ગોરાણીનાં ટીખળ|}} <poem> નાની કન્યાઓ નાહીને વળતી ગોર અને શુક્લ માથે એને દાઝ પણ ચડતી. ટીખળ કરવું ય એમને ગમતું. ઉછાળા મારતી મારતી એ વિનોદનાં જોડકણાં બોલતી : જમના નીરે મોહી રિયાં...")
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|ગોર–ગોરાણીનાં ટીખળ|}}
{{Heading|ગોર–ગોરાણીનાં ટીખળ|}}


નાની કન્યાઓ નાહીને વળતી ગોર અને શુક્લ માથે એને દાઝ પણ ચડતી. ટીખળ કરવું ય એમને ગમતું. ઉછાળા મારતી મારતી એ વિનોદનાં જોડકણાં બોલતી :
<poem>
<poem>
નાની કન્યાઓ નાહીને વળતી ગોર અને શુક્લ માથે એને દાઝ પણ ચડતી. ટીખળ કરવું ય એમને ગમતું. ઉછાળા મારતી મારતી એ વિનોદનાં જોડકણાં બોલતી :
જમના નીરે મોહી રિયાં રે  
જમના નીરે મોહી રિયાં રે  
હાં રે નીર ભરિયાં  
:: હાં રે નીર ભરિયાં  
હાં રે ગાગર ભરિયાં  
:: હાં રે ગાગર ભરિયાં  
જમના નીરે મોહી રિયાં રે.  
જમના નીરે મોહી રિયાં રે.  
હાં રે મગ મોળા  
:: હાં રે મગ મોળા  
હાં રે લાપસી લોચો  
:: હાં રે લાપસી લોચો  
હાં રે પાપડ પોચો  
:: હાં રે પાપડ પોચો  
હાં રે કૂર કાચો  
:: હાં રે કૂર કાચો  
હાં રે ખીર ખાટી  
:: હાં રે ખીર ખાટી  
હાં રે શુક્લ શુક્લાણીને આવડો શો પડકો!  
હાં રે શુક્લ શુક્લાણીને આવડો શો પડકો!  
હાં રે એને ઘાઘરે છે નવ ગજનો ઝડકો   
હાં રે એને ઘાઘરે છે નવ ગજનો ઝડકો<ref>ઝડકો : ઝરડકો = કાપડમાં ચીરો.</ref>  
મારું ચલાણું  
:: મારું ચલાણું  
હાં રે મારું ચલાણું  
:: હાં રે મારું ચલાણું  
હાં રે શુક્લ–શુક્લાણીને આવડો શો આંટો  
હાં રે શુક્લ–શુક્લાણીને આવડો શો આંટો  
એને નાકે છે નવસેંનો કાંટો  
એને નાકે છે નવસેંનો કાંટો<ref>કાંટો નામનું નાકનું ઘરેણું.</ref>
હાં રે મારું ચલાણું.
હાં રે મારું ચલાણું.
</poem>
મૂર્તિને ગંદી રાખનાર પૂજારી પર બહુ દાઝ ચડે ત્યારે વળી ગોર માની પણ મશ્કરી કરે કે —
મૂર્તિને ગંદી રાખનાર પૂજારી પર બહુ દાઝ ચડે ત્યારે વળી ગોર માની પણ મશ્કરી કરે કે —
<poem>
ગોર મા ગણગણતાં  
ગોર મા ગણગણતાં  
સૂંડલો માખીએ બણબણતાં  
સૂંડલો માખીએ બણબણતાં  
Line 30: Line 33:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = મેઘરાજાનું વ્રત
|next = ??? ?????? ?????
|next = કોયલ વ્રત
}}
}}

Latest revision as of 05:08, 19 October 2022

ગોર–ગોરાણીનાં ટીખળ


નાની કન્યાઓ નાહીને વળતી ગોર અને શુક્લ માથે એને દાઝ પણ ચડતી. ટીખળ કરવું ય એમને ગમતું. ઉછાળા મારતી મારતી એ વિનોદનાં જોડકણાં બોલતી :

જમના નીરે મોહી રિયાં રે
હાં રે નીર ભરિયાં
હાં રે ગાગર ભરિયાં
જમના નીરે મોહી રિયાં રે.
હાં રે મગ મોળા
હાં રે લાપસી લોચો
હાં રે પાપડ પોચો
હાં રે કૂર કાચો
હાં રે ખીર ખાટી
હાં રે શુક્લ શુક્લાણીને આવડો શો પડકો!
હાં રે એને ઘાઘરે છે નવ ગજનો ઝડકો[1]
મારું ચલાણું
હાં રે મારું ચલાણું
હાં રે શુક્લ–શુક્લાણીને આવડો શો આંટો
એને નાકે છે નવસેંનો કાંટો[2]
હાં રે મારું ચલાણું.

મૂર્તિને ગંદી રાખનાર પૂજારી પર બહુ દાઝ ચડે ત્યારે વળી ગોર માની પણ મશ્કરી કરે કે —

ગોર મા ગણગણતાં
સૂંડલો માખીએ બણબણતાં
એક માખી ઓછી
શુક્લની બાયડી બોખી.



  1. ઝડકો : ઝરડકો = કાપડમાં ચીરો.
  2. કાંટો નામનું નાકનું ઘરેણું.