કથોપકથન/સર્જનાત્મક સાહિત્યમાં કાળયોજના: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|સર્જનાત્મક સાહિત્યમાં કાળયોજના | સુરેશ જોષી}} {{Poem2Open}} સ્થળ અ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 47: Line 47:
આ સમયની સંવિત્તિ સાહિત્યમાં ભાષા દ્વારા પ્રકટ કરવાની રહે છે. વ્યાકરણનિષ્ઠ ભાષા એના કાલક્રમને અનુસરે છે. એના અન્વયના ચોકઠામાં રહીને સમયની અનેકવિધ અભિજ્ઞતાઓને સિદ્ધ કરવી એ જેવો તેવો પડકાર નથી. આપણા સાહિત્યમાં આ પડકાર ઝીલવાનું વલણ હજી દેખાતું નથી. એ પડકાર આપણા સર્જકો ઝીલશે ત્યારે સાહિત્યમાં એક નવું પરિમાણ ખૂલશે ને એને એક નવી સચ્ચાઈ પ્રાપ્ત થશે. ત્યારે જેને કપોલકલ્પિત, કાલ્પનિક, ભ્રાન્તિ રૂપ કહીને આપણે ઉડાવી દઈએ છીએ તેના સત્યનો પણ સાક્ષાત્કાર થશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કથોપકથન/નવલકથા વિશે|નવલકથા વિશે]]
|next = [[કથોપકથન/વિચ્છિન્નતા|વિચ્છિન્નતા]]
}}