કથોપકથન/નવલિકાની રચના: એક દૃષ્ટિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|દુર્ગ / નવલિકાની રચના: એક દૃષ્ટિ | સુરેશ જોષી}} {{Poem2Open}} એક વાર અ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|દુર્ગ / નવલિકાની રચના: એક દૃષ્ટિ | સુરેશ જોષી}}
{{Heading|નવલિકાની રચના: એક દૃષ્ટિ | સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એક વાર અમે મુંબઈના કોટના લત્તામાંથી પસાર થતા હતા. બપોરનો ચાપાણીની છુટ્ટીનો વખત હતો. રસ્તે ભીડ ખાસ્સી હતી. એ ભીડ વચ્ચે એક સાત વરસની છોકરી પગે ઘૂઘરા બાંધી નાચતી હતી. એનો એક સાગરીત ઢોલક વગાડતો હતો. કોઈ ફિલ્મનું ઇશ્કી ગીત એ છોકરી નાચતાં નાચતાં ગાતી હતી. એના શરીર પર મેલુંઘેલું, કોઈનું ઊતરેલું, એને બંધબેસતું નહિ થતું એવું ફ્રોક હતું. એના વાળ પર દિવસોથી કોઈનો હાથ ફર્યો નહોતો. એના અંગમાં દરિદ્રતાએ પોતું ફેરવીને એક પ્રકારની નિશ્ચિહ્નતા લાવી દીધી હતી. એ જે ઇશ્કી ગીત ગાતી હતી તેનો ભાવ એ સમજતી નહોતી. એને તાલીમ આપીને એના અણવિકસ્યા શરીર પાસે જે લહેકા ને નખરાં કરાવવામાં આવતાં હતાં તેનાથી એનું શરીર સાવ અજાણ્યું હતું. આમ છતાં એની આજુબાજુ લોકો ટોળે વળ્યા હતા. કોઈક તો અશ્લીલ સિસકારો સુધ્ધાં કરતા હતા.

18,450

edits