સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/શેત્રુંજીને કાંઠે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શેત્રુંજીને કાંઠે| }} {{Poem2Open}} શેત્રુંજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ-વા ઊંચું ખેડવાનું ખડ આઠેય પહોર પવનમાં લહેરિયાં ખાતું, અને બેય કાંઠાની ભેંસો, ડુંગરાના ટૂકને ત...")
 
No edit summary
Line 42: Line 42:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
'''“અરે દેવરા, આંહીં ભમનારા આયરો રૂપાળા છે, પણ એ નાદાનોનાં રૂપથી હું રાજી નથી. તું માંડવા નીચે શીદ નથી મહાલતો?”
'''“અરે દેવરા, આંહીં ભમનારા આયરો રૂપાળા છે, પણ એ નાદાનોનાં રૂપથી હું રાજી નથી. તું માંડવા નીચે શીદ નથી મહાલતો?”'''
“આણલદે! હવે તો ડોલરિયા થઈને ફરવાના દી વયા ગ્યા. હવે બળતાને શીદ બાળો છો, બાઈ! હવે તો ભૂલી જાવ ને અંજળ-દાણોપાણી લખ્યાં છે તેની સાથે ફેરા ફરો, કંસાર જમો, સંસાર માંડો.”
'''“આણલદે! હવે તો ડોલરિયા થઈને ફરવાના દી વયા ગ્યા. હવે બળતાને શીદ બાળો છો, બાઈ! હવે તો ભૂલી જાવ ને અંજળ-દાણોપાણી લખ્યાં છે તેની સાથે ફેરા ફરો, કંસાર જમો, સંસાર માંડો.”'''
“અરે દેવરા!”'''
'''“અરે દેવરા!”'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
18,450

edits