26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. વળતા આજ્યો| }} <poem> માધવ, વળતા આજ્યો હો! એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો! રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર, મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણુ વાજ્યો હો! અમને રૂપ હૃદય એક વસિય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
માધવ, વળતા આજ્યો હો! | માધવ, વળતા આજ્યો હો! | ||
એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો! | એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો! | ||
રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર, | રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર, | ||
મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણુ વાજ્યો હો! | મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણુ વાજ્યો હો! | ||
અમને રૂપ હૃદય એક વસિયું ગમાર ક્યો તો સ્હેશું, | અમને રૂપ હૃદય એક વસિયું ગમાર ક્યો તો સ્હેશું, | ||
માખણ ચોરી, નાચણ પગલે નૅણ લગાજ્યો હો! | માખણ ચોરી, નાચણ પગલે નૅણ લગાજ્યો હો! | ||
રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે; | રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે; | ||
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો! | જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો! | ||
{{Right|(તરણાં, પૃ. ૧૪૯)}} | {{Right|(તરણાં, પૃ. ૧૪૯)}} | ||
</poem> | </poem> |
edits