કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૭. બપોર: Difference between revisions

Kamalthobhani (talk | contribs)
Created page with "{{Heading|૧૭. બપોર}} <poem> સાંતીડે બપ્પોર ચડે ને ભૂખ્યો સૂરજ બળદ તણી ખાંધેથી ઊતરી બાવળના કંજૂસ છાંયડે ટીમણ કરવા જાય. સીમને સામે કાંઠે મૃગજળના હિલ્લોળાતા વ્હેળામાં ડૂબ્યા ગામ તણો ડ્‌હોળાઈ જત..."
 
Kamalthobhani (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૧૭. બપોર}}
{{Heading|૧૭. બપોર}}
<poem>
<poem>
Line 23: Line 24:
ટપકતા પરસેવાનું
ટપકતા પરસેવાનું
પાણી પીવા તલસે.
પાણી પીવા તલસે.
 
<br>
૧૯૬૮
૧૯૬૮
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૭૯)}}<br>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૭૯)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૬. પાસપાસે તોય
|next = ૧૮. અમે
}}