કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૦. સાંભરણ: Difference between revisions

no edit summary
(Created page with "{{Heading|૨૦. સાંભરણ}}
<poem> રોઈ રોઈ આંસુની ઊમટે નદી {{Space}} {{Space}} તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો, વાદળ વરસે ને બધી ખારપ વહી જાય {{Space}} {{Space}} પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો. આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જ...")

No edit summary
Line 1: Line 1:
{{Heading|૨૦. સાંભરણ}}

{{SetTitle}}
{{Heading|૨૦. સાંભરણ}}
<poem>
<poem>
રોઈ રોઈ આંસુની ઊમટે નદી
રોઈ રોઈ આંસુની ઊમટે નદી
Line 30: Line 31:
{{Space}}{{Space}} મોરપીંછિયુંને ભેળી કરાવજો.
{{Space}}{{Space}} મોરપીંછિયુંને ભેળી કરાવજો.
</poem>
</poem>

૧૯૭૧
૧૯૭૧
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૮૭)}}

{{Right|(અંતરનું એકાંત, પૃ. ૮૭)}}

{{HeaderNav2
|previous = ૧૯. ૩૦ જાન્યુઆરી
|next = ૨૧. એમ થાતું કે

1,026

edits