કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૬. મલક મારો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૨૬. મલક મારો}}
<poem> {{Space}} {{Space}} મલક મારો ધૂળિયા મનેખનો મેળો!<ref>આ પંક્તિ કવિશ્રી હરિકૃષ્ણ પાઠક પાસેથી મળી છે.</ref> {{Space}} વાદળિયા વૈભવનો અઢળક વિસ્તાર, {{Space}}{{Space}} એની સીમાડે સીમાડે છાયા, {{Space}} વેડ્ય...")

No edit summary

Line 1: Line 1:
{{Heading|૨૬. મલક મારો}}

{{SetTitle}}
{{Heading|૨૬. મલક મારો}}
<poem>
<poem>
{{Space}} {{Space}} મલક મારો ધૂળિયા મનેખનો મેળો!<ref>આ પંક્તિ કવિશ્રી હરિકૃષ્ણ પાઠક પાસેથી મળી છે.</ref>
{{Space}} {{Space}} મલક મારો ધૂળિયા મનેખનો મેળો!<ref>આ પંક્તિ કવિશ્રી હરિકૃષ્ણ પાઠક પાસેથી મળી છે.</ref>
Line 16: Line 17:
પાંચે આંગળીઓનું પોંખામણ, દીવાના અજવાળે આંખ્યુંનો મેળો!
પાંચે આંગળીઓનું પોંખામણ, દીવાના અજવાળે આંખ્યુંનો મેળો!
{{Space}}{{Space}} {{Space}} {{Space}} મલક મારો ધૂળિયા મનેખનો મેળો!
{{Space}}{{Space}} {{Space}} {{Space}} મલક મારો ધૂળિયા મનેખનો મેળો!
</poem>
</poem>

૧૯૭૦
૧૯૭૦
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૦૯)}}

{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૦૯)}}

{{HeaderNav2
|previous = ૨૫. ઓણ
|next = ૨૭. તમે આવ્યાં ને આ...

Latest revision as of 05:24, 13 November 2022

૨૬. મલક મારો

મલક મારો ધૂળિયા મનેખનો મેળો![1]

વાદળિયા વૈભવનો અઢળક વિસ્તાર,
એની સીમાડે સીમાડે છાયા,
વેડ્યાં વેડાય નહીં વ્હાલપનાં વન,
એની પાનપાન પાંગરતી કાયા!
ચીલાને ચકરાવે ગાડેસવાર ક્યાંક મારગ વચ્ચેય થાય ભેળો!
મલક મારો ધૂળિયા મનેખનો મેળો!

આભનાં ઊંડાણભર્યું હૈયું ને
પાંપણમાં સાગરની સાહ્યબીનું પૂર,
ખેડાતી વેળાનો મબલક રે ફાલ,
મારી ઉગમણી ધરતીનું નૂર!
પાંચે આંગળીઓનું પોંખામણ, દીવાના અજવાળે આંખ્યુંનો મેળો!
મલક મારો ધૂળિયા મનેખનો મેળો!

૧૯૭૦ (અંતરનું એકાંત, પૃ. ૧૦૯)

1. આ પંક્તિ કવિશ્રી હરિકૃષ્ણ પાઠક પાસેથી મળી છે.