ટોળાં અવાજ ઘોઘાટ/૨૦ -1: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦ -1|}} {{Poem2Open}} કોણ ઊંઘે છે આ સતત, જાગતું નથી, જગાડું છું તો ય ? કોણ જગાડે છે આ સતત, ઊંઘમાંથી એકધારું મને, જાગવું નથી તો ય ? કોણ ચાલે છે આ સતત, અટકતું નથી, અટકાવું છું તો ય ? કોણ અટકાવે છે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
કોણ ઊંઘે છે આ સતત, જાગતું નથી, જગાડું છું તો ય ? | કોણ ઊંઘે છે આ સતત, જાગતું નથી, જગાડું છું તો ય ? | ||
કોણ જગાડે છે આ સતત, ઊંઘમાંથી એકધારું મને, જાગવું નથી તો ય ? | કોણ જગાડે છે આ સતત, ઊંઘમાંથી એકધારું મને, જાગવું નથી તો ય ? | ||
<br> | |||
કોણ ચાલે છે આ સતત, અટકતું નથી, અટકાવું છું તો ય ? | કોણ ચાલે છે આ સતત, અટકતું નથી, અટકાવું છું તો ય ? | ||
કોણ અટકાવે છે આ સતત, રસ્તા પર એકધારું મને, અટકવું નથી તો ય ? | કોણ અટકાવે છે આ સતત, રસ્તા પર એકધારું મને, અટકવું નથી તો ય ? | ||
<br> | |||
કોણ મૂગું છે આ સતત, બોલતું નથી, બોલાવું છું તો ય ? | કોણ મૂગું છે આ સતત, બોલતું નથી, બોલાવું છું તો ય ? | ||
કોણ બોલાવે છે આ સતત, મૌનમાંથી એકધારું મને, બોલવું નથી તો ય ? | કોણ બોલાવે છે આ સતત, મૌનમાંથી એકધારું મને, બોલવું નથી તો ય ? | ||
<br> | |||
કોણ પકડાતું નથી આ સતત, સરકી જાય છે, પકડું છું તો ય ? | કોણ પકડાતું નથી આ સતત, સરકી જાય છે, પકડું છું તો ય ? | ||
કોણ પકડે છે આ સતત, ક્ષણેક્ષણ એકધારું મને, પકડાવું નથી તો ય ? | કોણ પકડે છે આ સતત, ક્ષણેક્ષણ એકધારું મને, પકડાવું નથી તો ય ? | ||
<br> | |||
કોણ પીઠ ફેરવીને ઊભું છે આ સતત, મોં ફેરવતું નથી, જોવું છે તો ય ? | કોણ પીઠ ફેરવીને ઊભું છે આ સતત, મોં ફેરવતું નથી, જોવું છે તો ય ? | ||
કોણ તાકી રહ્યું છે પીઠ પાછળથી આ સતત, અનિમેષ એકધારું, મોં ફેરવવું | કોણ તાકી રહ્યું છે પીઠ પાછળથી આ સતત, અનિમેષ એકધારું, મોં ફેરવવું |
Latest revision as of 09:18, 11 November 2022
૨૦ -1
કોણ ઊંઘે છે આ સતત, જાગતું નથી, જગાડું છું તો ય ?
કોણ જગાડે છે આ સતત, ઊંઘમાંથી એકધારું મને, જાગવું નથી તો ય ?
કોણ ચાલે છે આ સતત, અટકતું નથી, અટકાવું છું તો ય ?
કોણ અટકાવે છે આ સતત, રસ્તા પર એકધારું મને, અટકવું નથી તો ય ?
કોણ મૂગું છે આ સતત, બોલતું નથી, બોલાવું છું તો ય ?
કોણ બોલાવે છે આ સતત, મૌનમાંથી એકધારું મને, બોલવું નથી તો ય ?
કોણ પકડાતું નથી આ સતત, સરકી જાય છે, પકડું છું તો ય ?
કોણ પકડે છે આ સતત, ક્ષણેક્ષણ એકધારું મને, પકડાવું નથી તો ય ?
કોણ પીઠ ફેરવીને ઊભું છે આ સતત, મોં ફેરવતું નથી, જોવું છે તો ય ?
કોણ તાકી રહ્યું છે પીઠ પાછળથી આ સતત, અનિમેષ એકધારું, મોં ફેરવવું
નથી તો ય ?