કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૧. રજકણ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading| ૨૧. રજકણ}} <poem> {{Space}}રજકણ સૂરજ થવાને શમણે, ઉગમણે ઊડવા લાગે, જઈ ઢળી પડે આથમણે. {{Space}}જળને તપ્ત નજરથી શોષી {{Space}}{{Space}}{{Space}}ચહી રહે ઘન રચવા, {{Space}}ઝંખે કોઈ દિન બિંબ બનીને {{Space}}{{Space}}{{Space}}સાગરને મન વસવા, વમળ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ૨૧. રજકણ}} | {{Heading| ૨૧. રજકણ}} | ||
<poem> | <poem> | ||
Line 12: | Line 13: | ||
{{Space}}ગતિ જાચી ઝંઝાનિલથી | {{Space}}ગતિ જાચી ઝંઝાનિલથી | ||
{{Space}}{{Space}}{{Space}}એ રૂપ ગગનથી ચ્હાય; | {{Space}}{{Space}}{{Space}}એ રૂપ ગગનથી ચ્હાય; | ||
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે. | ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.<br> | ||
૧૯૧૧ | ૧૯૧૧ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૧૦)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૧૦)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૦. ઝેરનો કટોરો | |||
|next = ૨૨. ચરણ રુકે ત્યાં કાશી | |||
}} |
Latest revision as of 02:42, 13 November 2022
૨૧. રજકણ
રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે ઊડવા લાગે, જઈ ઢળી પડે આથમણે.
જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા,
વમળ મહીં ચકરાઈ રહે એ કોઈ અકળ મૂંઝવણે.
જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળ કને જઈ લ્હાય,
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
૧૯૧૧
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૧૦)