કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૮. હું તો ઉપાડું મુજ પાય...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૨૮. હું તો ઉપાડું મુજ પાય... <poem> હું તો ઉપાડું મુજ પાય, તમે દિશા દો, હું નેત્ર ખોલી રહું, દૃશ્ય નવાં નવાં દો; હું શ્રોત્રથી સ્તવન, મા, તવ સાંભળી શકું, આ હોઠ બે ફફડવા, તવ પ્રાર્થના દો. </poem> {{Right|...")
 
No edit summary
Line 1: Line 1:
{{Heading|૨૮. હું તો ઉપાડું મુજ પાય...
{{Heading|૨૮. હું તો ઉપાડું મુજ પાય...}}
<poem>
<poem>
હું તો ઉપાડું મુજ પાય, તમે દિશા દો,
હું તો ઉપાડું મુજ પાય, તમે દિશા દો,

Revision as of 15:50, 12 November 2022

૨૮. હું તો ઉપાડું મુજ પાય...

હું તો ઉપાડું મુજ પાય, તમે દિશા દો,
હું નેત્ર ખોલી રહું, દૃશ્ય નવાં નવાં દો;
હું શ્રોત્રથી સ્તવન, મા, તવ સાંભળી શકું,
આ હોઠ બે ફફડવા, તવ પ્રાર્થના દો.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૬૧)