ધ રેવન કાવ્યરચનાનો અનુવાદ/૨. ધ રેવન (અનુવાદ): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 10: Line 10:
As of some one gently rapping, rapping at my chamber door.

"T is some visitor,’ I muttered, ‘tapping at my chamber door -

Only this and nothing more.’
{{space}}Only this and nothing more.’
2
2
Ah, distinctly I remember it was in the bleak December;

Line 17: Line 17:
From my books surcease of sorrow - sorrow for the lost Lenore-

For the rare and radiant maiden whom the angels name Lenore -

Nameless here for evermore.
{{space}}Nameless here for evermore.
૩
૩
And the silken, sad, uncertain rustling of each purple curtain

Line 24: Line 24:
‘‘T is some visitor entreating entrance at my chamber door -

Some late visitor entreating entrance at my chamber door;-

This it is and nothing more.’
{{space}}This it is and nothing more.’

‘ધ રેવન’
‘ધ રેવન’
Line 34: Line 34:
આછો કોઈ થયો ટકોરો મારા ઘરને દ્વાર !
આછો કોઈ થયો ટકોરો મારા ઘરને દ્વાર !
‘હશે કોક આગન્તુક’ બબડું, મારા ઘરને દ્વાર !

એટલું જ બસ, બીજું કશું નહીં.
{{space}}એટલું જ બસ, બીજું કશું નહીં.
૨
૨
મને રજેરજ યાદ બરાબર, હતો ડિસેમ્બર, રાત હિમસભર

Line 41: Line 41:
છુટકારો હું તીવ્ર વ્તથાથી, થઈ લનોર વિલુપ્ત !

વિરલ રૂપ, ફરિસ્તે દીધું નામ બધું યે લુપ્ત !

સદા ય માટે નામહીન અહીં.
{{space}}સદા ય માટે નામહીન અહીં.
૩
૩
આમતેમ જાંબલી ફરફરતા મખમલી રેશમ પડદા ઊડતા

Line 48: Line 48:
કોક હશે આગન્તુક આવ્યું ઊભું ઘરને દ્વાર !

મોડે મોડે આવ્યું છે આગન્તુક ઘરને દ્વાર !
મોડે મોડે આવ્યું છે આગન્તુક ઘરને દ્વાર !
એટલું જ બસ, બીજું કશું નહીં.
{{space}}એટલું જ બસ, બીજું કશું નહીં.

Line 57: Line 57:
And so faintly you came tapping, tapping at my chamber door,

That I scarce was sure I heard you’ - here I opened wide the door; -

Darkness there and nothing more.
{{space}}Darkness there and nothing more.
5
5
Deep into that darkness peering, long I stood there wondering, fearing,

Line 65: Line 65:
This I whispered, and an echo murmured back the word,

‘‘Lenore !’
‘‘Lenore !’
Merely this and nothing more.
{{space}}Merely this and nothing more.
6
6
Back into the chamber turning, all my soul within me burning,

Line 72: Line 72:
Let me see, then, what thereat is, and this mystery explore -

Let my heart be still a moment and this mystery explore;-

‘T is the wind and nothing more !’
{{space}}‘T is the wind and nothing more !’

Line 81: Line 81:
બહુ ધીમેથી કર્યા ટકોરા, કર્યા ટકોરા ઘરને દ્વાર

માંડ સાંભળી શક્યો, ઉઘાડી સાવ દીધાં મેં ઘરનાં દ્વાર

અંધકાર ત્યાં બીજું કશું નહીં.
{{space}}અંધકાર ત્યાં બીજું કશું નહીં.
૫
૫
તાકી ઊભો ઊંડા અંધારે લાંબો સમય વિસ્મયભય ભારે

Line 88: Line 88:
નામ એક લનોર મુખર છે સહેજ સર્યું જે બ્હાર !

સહેજ ઉચ્ચાર્યું નામ પછી તો પડઘાઓની પાછી આવે હાર !

કેવળ આ જ બીજું કશું નહીં.
{{space}}કેવળ આ જ બીજું કશું નહીં.
૬
૬
સહેજ ફરું હું પાછે પગલે હૃદય મારું ઉદ્વેગથી પ્રજળે

Line 95: Line 95:
ભેદ કયો છે ? ભય આ શાનો ? ઉકેલવા છે ગૂંચવાયેલા તાર !

ઘડીક હૃદય જંપે તો મારે ઉકેલવા છે ગૂંચવાયેલા તાર !

માત્ર પવન છે, બીજું કશું નહીં.
{{space}}માત્ર પવન છે, બીજું કશું નહીં.

Line 104: Line 104:
But, with mien of lord or lady, perched above my chamber door -

Perched upon a bust of Pallas just above my chamber door -

Perched, and sat, and nothing more.
{{space}}Perched, and sat, and nothing more.
8
8
Then this ebony bird beguiling my sad fancy into smiling,

Line 111: Line 111:
Ghastly grim and ancient Raven wandering from the Nightly shore -

Tell me what thy lordly name is on the Night’s Plutonian Shore !’

Quoth the Raven, "Nevermore.’
{{space}}Quoth the Raven, "Nevermore.’
9
9
Much I marvelled this ungainly fowl to hear dicourse so plainly,

Line 118: Line 118:
Ever yet was blessed with seeing bird above his chamber door-

Bird of beast upon the sculptured bust above his chamber door,

With such name as ‘Nevermore.’
{{space}}With such name as ‘Nevermore.’

૭
૭
Line 126: Line 126:
અદા છટા ઉમરાવની, ઊતર્યો બારસાખ પર, ઘરને દ્વાર !

એથિનાના પૂતળા ઉપર ઊતર્યો જઈને ઘરને દ્વાર !

ઊતર્યો, બેઠો, બીજું કશું નહીં.
{{space}}ઊતર્યો, બેઠો, બીજું કશું નહીં.
૮
૮
કાળાસીસમ કાગને નીરખ્યો, ભયઓથાર સ્મિતમાં પલટ્યો

Line 133: Line 133:
રાત રખડતા ઘોર ભયંકર અરે પુરાતન કાગ !
રાત રખડતા ઘોર ભયંકર અરે પુરાતન કાગ !
નરક-ભોમના ભટકું, તારું નામ કહે તું કાગ ?

કાગ કહે કે ‘કદી નહીં.’
{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’
૯
૯
સાદો સીધો પંખીનો શબ્દ, સૂણી થયો હું ઝાઝો સ્તબ્ધ,

Line 140: Line 140:
કોઈ નથી સદભાગી જેણે પંખી દીઠું ઘરને દ્વાર !

પૂતળા ઉપર પંખી દીઠું, બારસાખ પર, ઘરને દ્વાર !

નામ જેનું છે ‘કદી નહીં.’
{{space}}નામ જેનું છે ‘કદી નહીં.’

10
10
Line 148: Line 148:
Till I scarcely more than muttered, "Other friends have flown before -

On the morrow he will leave me, as my Hopes have flown before.’

Then the bird said, ‘Nevermore.’
{{space}}Then the bird said, ‘Nevermore.’
11
11
Startled at the stillness broken by reply so aptly spoken,

Line 154: Line 154:
Caught from some unhappy master whom unmerciful Disaster

Followed fast and followed faster till his songs one burden bore -

Till the dirges of his Hope that melancholy burden bore Of ‘‘Never - nevermcre."
{{space}}Till the dirges of his Hope that melancholy burden bore Of ‘‘Never - nevermcre."
12
12
But the Raven still beguiling my sad fancy into smiling,

Line 161: Line 161:
Fancy unto fancy, thinking what this ominous bird of yore -

What this grim, ungainly, ghastly, gaunt, and ominous bird of yore

Meant in croaking ‘Nevermore.’
{{space}}Meant in croaking ‘Nevermore.’

૧૦
૧૦
Line 169: Line 169:
હું બોલ્યો કે મિત્રો પૂર્વે ઊડી ગયા અણજાણ !

જેમ ઊડી આશાઓ મારી તું પણ કાલે ઊડી જશે અણજાણ !

પંખી કહે કે કદી નહીં.
{{space}}પંખી કહે કે કદી નહીં.
૧૧
૧૧
ઉચિત ઉત્તરે શાંતિભંગ રહી ગયો હું થોડો દંગ

Line 176: Line 176:
જેનાં સઘળાં ગીતોની બંધાઈ એક જ ટેક
જેનાં સઘળાં ગીતોની બંધાઈ એક જ ટેક
જેની સઘળી આશાઓના થયા મરશિયા છેક !
જેની સઘળી આશાઓના થયા મરશિયા છેક !
ને વહે ભાર એ ‘કદી નહીં.’
{{space}}ને વહે ભાર એ ‘કદી નહીં.’
૧૨
૧૨
વન્ય કાગ હજી ય ના હટે તરંગ મારા સ્મિતમાં પલટે

Line 183: Line 183:
વિચારતો આ પુરાકાળનું કોણ અપશુકનિયાળ ?
વિચારતો આ પુરાકાળનું કોણ અપશુકનિયાળ ?
ઘોરભયંકર ગૂઢ ગભીરું કોણ અપશુકનિયાળ ?
ઘોરભયંકર ગૂઢ ગભીરું કોણ અપશુકનિયાળ ?
કાકા યા ને ‘કદી નહીં.’
{{space}}કાકા યા ને ‘કદી નહીં.’

Line 192: Line 192:
On the cushion’s velvet lining that the lamp-light gloated o’er,

But whose velvet-violet lining with the lamp-light gloating o’er,

She shall press, ah, nevermore !
{{space}}She shall press, ah, nevermore !
14
14
Then, methodught, the air grew denser, perfumed from an unseen censer

Line 199: Line 199:
Respite - respite and nepenthe from thy memories of lenore;

Quaff, oh, quatf this kind nepenthe and forget this lost Lenore !’

Quoth the Raven, ‘Nevermore.’
{{space}}Quoth the Raven, ‘Nevermore.’
15
15
‘Prophet! said I, ‘thing of evil ! - prophet still, if bird or devil !-

Line 206: Line 206:
On this home by Horror haunted - tell me truly, I implore-

Is there - is there balm in Gilead? - tell me-tell me, I implore !’
Is there - is there balm in Gilead? - tell me-tell me, I implore !’
Quoth the Raven, ‘Nevermore.’
{{space}}Quoth the Raven, ‘Nevermore.’

૧૩
૧૩
Line 214: Line 214:
ખુરશીના મખમલની ઉપર દીવા તેજનો ઢાળ !
ખુરશીના મખમલની ઉપર દીવા તેજનો ઢાળ !
મખમલ ઘાતક મખમલ ઉપર દીવા તેજનો ઢાળ !
મખમલ ઘાતક મખમલ ઉપર દીવા તેજનો ઢાળ !
કાગ કહે કે ‘કદી નહીં.’
{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’
૧૪
૧૪
મને થયું કે હવા ઘેરી થઈ અદીઠ કો ખુશ્બૂ છવાઈ ગઈ

Line 221: Line 221:
ઘડીક તને આરામ મોકલ્યો ભૂલવાનો ઉપચાર !
ઘડીક તને આરામ મોકલ્યો ભૂલવાનો ઉપચાર !
પીણું પી, તું લુપ્ત લનોરની સ્મૃતિનો કર સંહાર !
પીણું પી, તું લુપ્ત લનોરની સ્મૃતિનો કર સંહાર !
કાગ કહે કે ‘કદી નહીં.’
{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’
૧૫
૧૫
પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું ?

Line 228: Line 228:
ભૂતાવળે ઘેરાયા ઘરમાં સાચું કહે એકવાર
ભૂતાવળે ઘેરાયા ઘરમાં સાચું કહે એકવાર
શાતા દેતું કશુંક હશે ને ક્યાંક ? કહે એકવાર
શાતા દેતું કશુંક હશે ને ક્યાંક ? કહે એકવાર
કાગ કહે કે ‘કદી નહીં.’
{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’

16
16
Line 236: Line 236:
It shall clasp a sainted maiden whom the angels name Lenore -

Clasp a rare and radiant maiden whom the angels name Lenore.’
Clasp a rare and radiant maiden whom the angels name Lenore.’
Quoth the Raven, ‘Nevermore.’
{{space}}Quoth the Raven, ‘Nevermore.’
17
17
‘Be that word our sign of parting, bird or fiend !’ I shrieked, upstarting -

Line 243: Line 243:
Leave my loneliness unbroken ! - quit the bust above my door !

Take thy beak from out my heart, and take thy form from off my door !’
Take thy beak from out my heart, and take thy form from off my door !’
Quoth the Raven, ‘Nevermore.’
{{space}}Quoth the Raven, ‘Nevermore.’
18
18
And the Raven, never flitting, still is sitting, still is sitting

Line 250: Line 250:
And the lamp-light o’er him streaming throws his shadow on the floor;

And my soul from out that shadow that lies floating on the floor

Shall be lifted - nevermore !
{{space}}Shall be lifted - nevermore !

૧૬
૧૬
Line 258: Line 258:
નામ ફરિસ્તે પાડ્યું એ લનોરને લેશે બાહુબંધ ?

વિરલ સુંદરી સલૂણી એ લનોરને લેશે બાહુબંધ ?
વિરલ સુંદરી સલૂણી એ લનોરને લેશે બાહુબંધ ?
કાગ કહે કે ‘કદી નહીં.’
{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’

૧૭
૧૭
Line 266: Line 266:
એકલતા અકબંધ છોડી દે છોડ પૂતળું, દ્વાર !
એકલતા અકબંધ છોડી દે છોડ પૂતળું, દ્વાર !
મારી ભીતર ચાંચ ખૂંપેલી કાઢ, છોડી દે દ્વાર !
મારી ભીતર ચાંચ ખૂંપેલી કાઢ, છોડી દે દ્વાર !
કાગ કહે કે ‘કદી નહીં.’
{{space}}કાગ કહે કે ‘કદી નહીં.’

૧૮
૧૮
Line 274: Line 274:
દીવાતેજે ભોંયે એની છાયાનો વિસ્તાર !
દીવાતેજે ભોંયે એની છાયાનો વિસ્તાર !
પ્રાણ તરે છે મારો જ્યાં છે છાયાનો વિસ્તાર

ઊઠી શકે એ ‘કદી નહીં.’
{{space}}ઊઠી શકે એ ‘કદી નહીં.’

ઑક્ટોબર ૧૫,૧૬,૧૭,૧૮,૧૯, ૧૯૯૭
ઑક્ટોબર ૧૫,૧૬,૧૭,૧૮,૧૯, ૧૯૯૭
બાલ્ટીમોર
બાલ્ટીમોર
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits