યાત્રા/તંબૂરના તાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તંબૂરના તાર|}} <poem> તંબૂરના તાર બધા મળ્યા અને અનેક સૂરો થકી પુષ્ટકાય યથેષ્ટ છે સિદ્ધ મહાન ‘सा’ થયો. એના તને અર્પિત મૂક તંત્રમાં, ઉસ્તાદ! તારાં રચ રાગરાગિણી; ઝંકારતી શાંતિની પીઠ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 8: | Line 8: | ||
એના તને અર્પિત મૂક તંત્રમાં, | એના તને અર્પિત મૂક તંત્રમાં, | ||
ઉસ્તાદ! તારાં રચ રાગરાગિણી; | ઉસ્તાદ ! તારાં રચ રાગરાગિણી; | ||
ઝંકારતી શાંતિની પીઠિકા પરે | ઝંકારતી શાંતિની પીઠિકા પરે | ||
નર્તી રહો દિવ્ય મુદાની નાગિણી. | નર્તી રહો દિવ્ય મુદાની નાગિણી. |
Revision as of 03:03, 13 May 2023
તંબૂરના તાર
તંબૂરના તાર બધા મળ્યા અને
અનેક સૂરો થકી પુષ્ટકાય
યથેષ્ટ છે સિદ્ધ મહાન ‘सा’ થયો.
એના તને અર્પિત મૂક તંત્રમાં,
ઉસ્તાદ ! તારાં રચ રાગરાગિણી;
ઝંકારતી શાંતિની પીઠિકા પરે
નર્તી રહો દિવ્ય મુદાની નાગિણી.
માર્ચ, ૧૯૪૫