યાત્રા/હે સુંદર!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હે સુંદર!|}} <poem> હે સુંદર મૂરત, તવ સૂરત, {{space}} લાવ લાવ મુજ નયન ભરી, હે ઉન્નત, તવ રસ પરમોન્નત, {{space}} લાવ લાવ અમ હૃદય ભરી. હે સુંદર! આ તિમિર અતાગ જવાં છે તાગી, આ જગ રચવું પરમ સુભાગી, અહિં નવ...")
 
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|હે સુંદર!|}}
{{Heading|હે સુંદર!|}}


<poem>
{{block center|<poem>
હે સુંદર મૂરત, તવ સૂરત,
હે સુંદર મૂરત, તવ સૂરત,
{{space}} લાવ લાવ મુજ નયન ભરી,
{{space}} લાવ લાવ મુજ નયન ભરી,
Line 11: Line 11:
આ જગ રચવું પરમ સુભાગી,
આ જગ રચવું પરમ સુભાગી,
અહિં નવલખ ચીજ અખિલ જગજનને
અહિં નવલખ ચીજ અખિલ જગજનને
{{space}} મળ્યા કરે મુખમાગી. હે સુંદર!
{{gap|5em}}મળ્યા કરે મુખમાગી. હે સુંદર!


એ મધુવનના રસરાસ રચીશું,
એ મધુવનના રસરાસ રચીશું,
તવ પગપગલે હૃદય ખચીશું,
તવ પગપગલે હૃદય ખચીશું,
તવ મુરલીના સૂર છલકતા
તવ મુરલીના સૂર છલકતા
{{space}} ઘૂંટ ઘૂંટ હરદમ પીશું. હે સુંદર!
{{gap|5em}}ઘૂંટ ઘૂંટ હરદમ પીશું. હે સુંદર!
</poem>


{{Right|૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}}


<small>{{Right|૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>

Latest revision as of 16:16, 20 May 2023

હે સુંદર!

હે સુંદર મૂરત, તવ સૂરત,
          લાવ લાવ મુજ નયન ભરી,
હે ઉન્નત, તવ રસ પરમોન્નત,
          લાવ લાવ અમ હૃદય ભરી. હે સુંદર!

આ તિમિર અતાગ જવાં છે તાગી,
આ જગ રચવું પરમ સુભાગી,
અહિં નવલખ ચીજ અખિલ જગજનને
મળ્યા કરે મુખમાગી. હે સુંદર!

એ મધુવનના રસરાસ રચીશું,
તવ પગપગલે હૃદય ખચીશું,
તવ મુરલીના સૂર છલકતા
ઘૂંટ ઘૂંટ હરદમ પીશું. હે સુંદર!


૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭