યાત્રા/બાજો વિજય દદામાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 7: Line 7:


આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો!
આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો!
આ સરપ જુઠાણું તણે ચીરી અબ નાખ્યો!
આ સરપ જુઠાણાં તણો ચીરી અબ નાખ્યો!
આ દેવગણોનો અમર સોમરસ
આ દેવગણોનો અમર સોમરસ
{{space}} પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો!
{{space}} પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો!
Line 14: Line 14:
આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે!
આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે!
એ તેજસુધાનાં પાન કરી લીધાં છે!
એ તેજસુધાનાં પાન કરી લીધાં છે!
આ જીવનભક્ષક જન્મ તણાં ડગ
આ જીવનભક્ષક જમ્મ તણાં ડગ
{{space}} કરી દૃષ્ટિમાત્રથી સ્તબ્ધ અમે કીધાં છે!
{{space}} દૃષ્ટિમાત્રથી સ્તબ્ધ અમે કીધાં છે!
{{space}} હે, બાજો વિજય દેદામાં, હે હોo
{{space}} હે, બાજો વિજય દદામાં, હે હોo


આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ!
આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ!
Line 24: Line 24:
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ,
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ,
{{space}} અધિક અધિક રસ દાખે!
{{space}} અધિક અધિક રસ દાખે!
{{space}} હે, બાજે વિજય દદામાં, હે હોo
{{space}} હે, બાજો વિજય દદામાં, હે હોo
</poem>
</poem>



Revision as of 16:03, 14 May 2023

બાજો વિજય દદામાં

બાજો વિજય દદામાં!
          હે હો, બાજો વિજય દદામાં!

આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો!
આ સરપ જુઠાણાં તણો ચીરી અબ નાખ્યો!
આ દેવગણોનો અમર સોમરસ
          પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો!
                   હે, બાજો વિજય દદામાં, હે હોo

આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે!
એ તેજસુધાનાં પાન કરી લીધાં છે!
આ જીવનભક્ષક જમ્મ તણાં ડગ
          દૃષ્ટિમાત્રથી સ્તબ્ધ અમે કીધાં છે!
          હે, બાજો વિજય દદામાં, હે હોo

આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ!
આ સાગર અને શિખર પણ દોસ્ત બન્યાં અમ!
આ જ્યાં જ્યાં પડે નજર અમ ત્યાં ત્યાં
          કો ન અવર અમ પાખે!
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ,
          અધિક અધિક રસ દાખે!
          હે, બાજો વિજય દદામાં, હે હોo

સપ્ટેમ્બર, ૧૯૪૫