યાત્રા/એક જ્યોત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
{{space}}મેં એક જ્યોત ઝંખી, | {{space}}મેં એક જ્યોત ઝંખી, | ||
{{space}} મુજને | {{space}} મુજને રોમ રોમ ગઈ ડંખી. | ||
એ નહીં સૂરજમાં, નહી સોમમાં, | એ નહીં સૂરજમાં, નહી સોમમાં, | ||
Line 14: | Line 14: | ||
{{space}}{{space}} એ મધુર મુરત અકલંકી. મેં એકo | {{space}}{{space}} એ મધુર મુરત અકલંકી. મેં એકo | ||
કંઈ નયનનમાં | કંઈ નયનનમાં નયનાં ઊઘડે, | ||
કંઈ શીશ પરે નવ શીશ જડે, | કંઈ શીશ પરે નવ શીશ જડે, | ||
{{space}} કોઈ પ્રીત પરમ | {{space}} કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo | ||
</poem> | </poem> | ||
Revision as of 01:23, 15 May 2023
એક જ્યોત
મેં એક જ્યોત ઝંખી,
મુજને રોમ રોમ ગઈ ડંખી.
એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
એ અજબ અગન રસબંકી. મેં એકo
એ રંગરંગની રાત સમી,
એ પુલક પુલક પરભાત સમી;
એ મધુર મુરત અકલંકી. મેં એકo
કંઈ નયનનમાં નયનાં ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo
૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭