અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એક ગાય: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ક્યાંકથી ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી ચોમેરમાંયે; તપ્ત કણ છે રેતન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|એક ગાય|પ્રિયકાન્ત મણિયાર}} | |||
<poem> | <poem> | ||
ક્યાંકથી | ક્યાંકથી |
Revision as of 08:25, 12 July 2021
એક ગાય
પ્રિયકાન્ત મણિયાર
ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી
ચોમેરમાંયે; તપ્ત કણ છે રેતનાં; તડકો પડ્યો;
ત્યાં કામ તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
— હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી!