ગુજરાતી ગઝલસંપદા/કાન્ત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| કાન્ત |}} <poem> તને હું જોઉં છું, ચંદા! કહે! તે એ જુએ છે કે? અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે?<br> અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે...")
 
No edit summary
 
Line 13: Line 13:
હૃદયનાં ધોઉં છું પડ હું! કહે, તે એ ધુએ છે કે?<br>
હૃદયનાં ધોઉં છું પડ હું! કહે, તે એ ધુએ છે કે?<br>
</poem>
</poem>
{{HeaderNav2
|previous = કલાપી
|next = ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’
}}

Latest revision as of 15:31, 11 January 2023


કાન્ત

તને હું જોઉં છું, ચંદા! કહે! તે એ જુએ છે કે?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે?

સખી! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે –
સ્મરંતાં ના શકું સૂઈ! કહે, સાથી સૂએ છે કે?

સલૂણી સુંદરી ચંદા! ધરી તવ સ્વચ્છ કિરણોમાં –
હૃદયનાં ધોઉં છું પડ હું! કહે, તે એ ધુએ છે કે?