ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/લાઠી સ્ટેશન પર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લાઠી સ્ટેશન પર|}} <poem> દૈવે શાપી તેં આલાપી દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી! દૂરેઽદૂરે હૈયાં ઝૂરે ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે. તે આ ભૂમિ સ્નેહે ઝૂમી, સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી. </poem>...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = થોડો એક તડકો | |previous = થોડો એક તડકો<br> | ||
|next = જીર્ણ જગત | |next = જીર્ણ જગત | ||
}} | }} |
Revision as of 06:49, 5 January 2023
લાઠી સ્ટેશન પર
દૈવે શાપી
તેં આલાપી
દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરેઽદૂરે
હૈયાં ઝૂરે
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી,
સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.
૧૬-૧૦-૧૯૪૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)
←
[[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/થોડો એક તડકો
|થોડો એક તડકો
]]
|થોડો એક તડકો
]]