ચાંદનીના હંસ/૪ વરસાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વરસાદ|}} <poem> જળમાં છે આભ આભે વીજળી રૂપેરી. ઝરે અંધાર નીંગળતા બાવળ પાછળ ઝાડઝાંખરે ખેતર વચ્ચે બોરમાં સંતાયેલા ઠળિયા જેવું રડીખડી છાપરીએ ઢાંક્યું ગામ. ગામમાં દૂર ટેકરે ધોધ. ખળક...")
 
No edit summary
Line 6: Line 6:
જળમાં છે આભ
જળમાં છે આભ
આભે વીજળી રૂપેરી.
આભે વીજળી રૂપેરી.
ઝરે
ઝરે
અંધાર નીંગળતા બાવળ
અંધાર નીંગળતા બાવળ
Line 15: Line 16:
રૂપું ચળકે.
રૂપું ચળકે.
રણકે ફરતી મે’ર.  
રણકે ફરતી મે’ર.  
પાષાણી અંધાર વ્હેરતો ઉજાસ
પાષાણી અંધાર વ્હેરતો ઉજાસ
કુંવાડિયાની ગંધથી તરબોળ.
કુંવાડિયાની ગંધથી તરબોળ.

Revision as of 15:37, 14 February 2023


વરસાદ

જળમાં છે આભ
આભે વીજળી રૂપેરી.

ઝરે
અંધાર નીંગળતા બાવળ
પાછળ ઝાડઝાંખરે ખેતર વચ્ચે
બોરમાં સંતાયેલા ઠળિયા જેવું
રડીખડી છાપરીએ ઢાંક્યું ગામ.
ગામમાં દૂર ટેકરે ધોધ.
ખળકે
રૂપું ચળકે.
રણકે ફરતી મે’ર.

પાષાણી અંધાર વ્હેરતો ઉજાસ
કુંવાડિયાની ગંધથી તરબોળ.

૧૧-૩-૮૮