અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/વનમાં વન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> વનમાં વન નંદનવન, સજની! {{space}}મનમાં મન એક તારું, પળમાં પળ એક પિયામિલન...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વનમાં વન|હરીન્દ્ર દવે}}
<poem>
<poem>
વનમાં વન નંદનવન, સજની!
વનમાં વન નંદનવન, સજની!

Revision as of 09:28, 12 July 2021

વનમાં વન

હરીન્દ્ર દવે

વનમાં વન નંદનવન, સજની!
         મનમાં મન એક તારું,
પળમાં પળ એક પિયામિલનની
         રહી રહીને સંભારું.
(મૌન, પૃ. ૧)