ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સાહિત્ય શૈલી અને ભાષા – હરિવલ્લભ ભાયાણી,1917: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 22. હરિવલ્લભ ભાયાણી | (26.5.1917 – 22.4.2001)}}

[[File:22. Harivallabh bhayani.jpg|thumb|center|150px]]
<center>  '''સાહિત્યિક શૈલી અને ભાષા | (કેટલાક નૂતન અભિગમો)''' </center>

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>  '''1. ભાષા અને શૈલી''' </center>

સાહિત્યકૃતિના વિષય, વસ્તુસંભાર, સ્વરૂપ વગેરે પાસાંની જેમ તેની શૈલી પણ ઘણું અગત્યનું પાસું છે. સાહિત્ય-મીમાંસામાં શૈલીનો વિચાર પાશ્ચાત્ય પરંપરામાં તેમ જ પ્રાચીન ભારતીય પરંપરામાં હંમેશાં થતો રહ્યો છે. પ્રાચીન ભારતીય સાહિત્ય-મીમાંસામાં શૈલીતત્ત્વોનો રીતિ, ગુણ વગેરે વિભાવોની નીચે ઘણે અંશે સમાવેશ થયો છે.

1,026

edits