ચિન્તયામિ મનસા/સાર્ત્ર – આજના સન્દર્ભમાં: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સાર્ત્ર – આજના સન્દર્ભમાં'''}}
{{SetTitle}}
----
 
{{Heading|સાર્ત્ર – આજના સન્દર્ભમાં| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ફ્રેન્ચ ભાષાના એક યુવાન અધ્યાપકમિત્ર વધુ અભ્યાસ માટે પૅરિસ જઈ રહ્યા હતા. ‘સાર્ત્ર વિશેના નવી પેઢીના પ્રતિભાવ પ્રકટ કરતું કશું નવું આલોચનાત્મક સાહિત્ય પ્રકટ થયું હોય તો એ વિશે મને લખજો,’ એવું મેં એમને કહ્યું ત્યારે એમણે કહ્યું, ‘નવી પેઢી પર સાર્ત્રનો કશો પ્રભાવ નથી. ત્યાં તો એઓ ક્યારનાય ભુલાઈ ગયા છે.’