ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૧: Difference between revisions

પ્રૂફ
(કડવું 21 Formatting Completed)
(પ્રૂફ)
 
Line 3: Line 3:

{{Color|Blue|[ધૃષ્ટબુદ્ધિ રાજા-રાણીને બાંધીને કૌનતલપુરના પાદરમાં પહોંચે છે ત્યાં જ મદનના હાથે વિષયા-ચંદ્રહાસના લગ્નની ખુશાલીમાં અઢળક દાન-દક્ષિણા પામીને સામે મળેલા ભાટ-ચારણોના મૂખે આ લગ્નની વાત જાણતાં જ ધૃષ્ટબુદ્ધિને પ્રબળ આઘાત લાગે છે. પછી મદને આપેલી દાન-દક્ષિણા એમની પાસેથી આંચકી લઈ મારે છે. પછી રાજા-રાણીનાં બંધન દૂર કરી માફી માંગી પોતે આપેલ દુઃખની વાત ચંદ્રહાસને ન કહેવા વિનંતી કરે છે. અને તેમને બારોબાર તેમના નગરમાં મોકલી દે છે.]}}
{{Color|Blue|[ધૃષ્ટબુદ્ધિ રાજા-રાણીને બાંધીને કૌનતલપુરના પાદરમાં પહોંચે છે ત્યાં જ મદનના હાથે વિષયા-ચંદ્રહાસના લગ્નની ખુશાલીમાં અઢળક દાન-દક્ષિણા પામીને સામે મળેલા ભાટ-ચારણોના મુખે આ લગ્નની વાત જાણતાં જ ધૃષ્ટબુદ્ધિને પ્રબળ આઘાત લાગે છે. પછી મદને આપેલી દાન-દક્ષિણા એમની પાસેથી આંચકી લઈ એમને મારે છે. પછી રાજા-રાણીનાં બંધન દૂર કરી માફી માંગી પોતે આપેલ દુઃખની વાત ચંદ્રહાસને ન કહેવા વિનંતી કરે છે. અને તેમને બારોબાર તેમના નગરમાં મોકલી દે છે.]}}

{{c|'''રાગ : કાફી'''}}
{{c|'''રાગ : કાફી'''}}
Line 29: Line 29:
મદન તમારો અંશ રે, તેણે દીપાવ્યો કુળવંશ રે.{{space}} {{r|૭}}
મદન તમારો અંશ રે, તેણે દીપાવ્યો કુળવંશ રે.{{space}} {{r|૭}}

ધાન તેણે આપ્યાં રે, દારિધ્ર અમારાં કાપ્યાં રે;
ધન તેણે આપ્યાં રે, દારિદ્ર અમારાં કાપ્યાં રે;
ભિક્ષુક સર્વ કોય રે, ભૂપતિ સરખા હોય રે.{{space}} {{r|૮}}
ભિક્ષુક સર્વ કોય રે, ભૂપતિ સરખા હોય રે.{{space}} {{r|૮}}

Line 38: Line 38:
રૂપે ને જાય વરણિયો રે, તે વિષયાને પરણિયો રે.’{{space}} {{r|૧૦}}
રૂપે ને જાય વરણિયો રે, તે વિષયાને પરણિયો રે.’{{space}} {{r|૧૦}}

એવી સાંભલી વાત કર્ણે રે, પાપી પડિયો તત્ક્ષણ ધર્ણે રે,
એવી સાંભળી વાત કર્ણે રે, પાપી પડિયો તત્ક્ષણ ધર્ણે રે,
મૂર્ચ્છા તેણે ખાધી રે, વચને આંતરડી દાધી<ref>દાધી – દાઝી</ref> રે.{{space}} {{r|૧૧}}
મૂર્ચ્છા તેણે ખાધી રે, વચને આંતરડી દાધી<ref>દાધી – દાઝી</ref> રે.{{space}} {{r|૧૧}}

Line 63: Line 63:

સેવકને કીધી સાન રે : ‘આપો પાટુ મુષ્ટિ-દાન રે.’
સેવકને કીધી સાન રે : ‘આપો પાટુ મુષ્ટિ-દાન રે.’
ગાંધર્વનાં મૃદંગ ફોડ્યં રે, આંતરડાં તાણીને ત્રોડ્યાં રે.{{space}} {{r|૧૯}}
ગાંધર્વનાં મૃદંગ ફોડ્યાં રે, આંતરડાં તાણીને ત્રોડ્યાં રે.{{space}} {{r|૧૯}}

ભાંગી ભેર ને નફેરી રે, તાલ કાંસી નાખ્યાં વેરી રે,
ભાંગી ભેર ને નફેરી રે, તાલ કાંસી નાખ્યાં વેરી રે,
Line 83: Line 83:
મેં તમને દુઃખ દીધું રે, તમારું નગ્ર લૂંટીને લીધું રે. {{space}} {{r|૨૫}}
મેં તમને દુઃખ દીધું રે, તમારું નગ્ર લૂંટીને લીધું રે. {{space}} {{r|૨૫}}

તેહ સહી કેમ રહેશો રે, પણ પુત્રનેકંઈ ના કહેશો રે.
તેહ સહી કેમ રહેશો રે?, પણ પુત્રને કંઈ ના કહેશો રે.
જો જાણશે મુજને પાપી રે, મારું મસ્તક નાખશે કાપી રે.{{space}} {{r|૨૬}}
જો જાણશે મુજને પાપી રે, મારું મસ્તક નાખશે કાપી રે.{{space}} {{r|૨૬}}