ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/સાચી ગજિયાણીનું કાપડું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 192: Line 192:
ને આ જાણી લખુડો એવો તો આ નામા વખતેય મૂંઝાઈ રહ્યો! ને અંતે પછી ગાલમાં હસતાં મનનેય એ મનાવી રહ્યો: ‘લખવું ભૂલી ગયા એમ જ સમજ, લખુડા! નકર તું જ કે આ નમાયી છોડીને ને શેઠને શું? – એટલે એ તો – ચોપડામાં ભલે ન બોલ્યું બાકી પેલી પૅરનારીના કાળજામાં તો લખાઈ જ ગયું છે ને કે લખુડાએ જ ગોઠીપણાની યાદમાં આ સાચી ગજિયાણીનું કાપડું – બસ ત્યારે.’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/વાત્રકને કાંઠે|વાત્રકને કાંઠે]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/બાપુનો કૂતરો|બાપુનો કૂતરો]]
}}
18,450

edits