ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/રાક્ષસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 26: Line 26:
…ઘણાં વરસો પછી હું એને મળવા ગયો. કરોડરજ્જુના ક્ષયથી પીડાતી એ ઇસ્પિતાલમાં પથારીવશ હતી. મને જોઈને એની આંખ ચમકી ઊઠી. એના હાથપગ સળવળી ઊઠ્યા. એ બેઠી થવા ગઈ, બાજુમાં ઊભેલી નર્સે એને સુવડાવી દીધી. એણે પાસેના ટેબલ પર પડેલાં મોસંબીનાં બે બી લઈને એક પછી એક સામેની કાચની બારી પર ફેંક્યાં. હું સફાળો ઊભો થઈ ગયો. એણે મારો હાથ ખેંચીને પાસે લીધો. પોતાની આંગળીથી મારી હથેળીમાં લખ્યું: ‘રાક્ષસ!’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/થીગડું|થીગડું]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/પદભ્રષ્ટ|પદભ્રષ્ટ]]
}}
18,450

edits