સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 76: | Line 76: | ||
| ૧૯૬૯ | | ૧૯૬૯ | ||
| [[સ્વામી આનંદ]] (અસ્વીકાર) | | [[સ્વામી આનંદ]] (અસ્વીકાર) | ||
| કુળકથાઓ | | [https://issuu.com/ekatra/docs/001_kul_kathao_swami_anand?fr=sMDUwYzUzMjcxNDk કુળકથાઓ] | ||
| રેખાચિત્રો | | રેખાચિત્રો | ||
|- | |- |
Revision as of 06:32, 19 March 2023
સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો
ક્રમાંક | પુસ્તક | લેખક | પ્રકાશન વર્ષ | પુરસ્કાર વર્ષ |
---|---|---|---|---|
પશ્ચિમના દેશોની કેળવણી | સ્વામી આનંદ | XXXX | YYYY | |
ક્રૌંચવધ | क्रौंचवध | वि. स. खांडेकर | ૧૯૪૬ |
વર્ષ | સર્જક | કૃતિ | સાહિત્યપ્રકાર |
---|---|---|---|
૧૯૫૫ | મહાદેવભાઈ દેસાઈ | મહાદેવભાઈની ડાયરી | ડાયરી |
૧૯૫૬ | રામનારાયણ વિ. પાઠક | બૃહદ્ પિંગળ | પિંગળશાસ્ત્ર |
૧૯૫૮ | સુખલાલ સંઘવી | દર્શન અને ચિંતન | તત્વજ્ઞાન |
૧૯૬૦ | રસિકલાલ છો. પરીખ | શર્વિલક | નાટક |
૧૯૬૧ | રામસિંહજી રાઠોડ | ક્ચ્છનું સંસ્કૃતિદર્શન | સંસ્કૃતિ |
૧૯૬૨ | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | ઉપાયન | વિવેચન |
૧૯૬૩ | રાજેન્દ્ર શાહ | શાંત કોલાહલ | કાવ્યસંગ્રહ |
૧૯૬૪ | ડોલરરાય માંકડ | નૈવેદ્ય | નિબંધ |
૧૯૬૫ | દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર | જીવનવ્યવસ્થા | નિબંધ |
૧૯૬૭ | ડૉ. પ્રબોધ પંડિત | ગુજરાતી ભાષાનુ ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરાવર્તન |
ભાષાશાસ્ત્ર |
૧૯૬૮ | સુંદરમ્ | અવલોકના | વિવેચન |
૧૯૬૯ | સ્વામી આનંદ (અસ્વીકાર) | કુળકથાઓ | રેખાચિત્રો |
૧૯૭૦ | નગીનદાસ પારેખ | અભિનવનો રસવિચાર | વિવેચન |
૧૯૭૧ | ચંદ્રવદન મહેતા (ચં. ચી. મહેતા) | નાટ્ય ગઠરિયાં | પ્રવાસકથા |
૧૯૭૩ | ઉમાશંકર જોષી | કવિની શ્રદ્ધા | વિવેચન |
૧૯૭૪ | અનંતરાય રાવળ | તારતમ્ય | વિવેચન |
૧૯૭૫ | મનુભાઈ પંચોળી 'દર્શક' | સોક્રેટીસ | નવલકથા |
૧૯૭૬ | નટવરલાલ કે. પંડ્યા 'ઉશનસ્' | અશ્વત્થ | કાવ્યસંગ્રહ |
૧૯૭૭ | રઘુવીર ચૌધરી | ઉપરવાસ કથાત્રયી | નવલકથા |
૧૯૭૮ | હરીન્દ્ર દવે | હયાતી | કાવ્યસંગ્રહ |
૧૯૭૯ | જગદીશ જોષી | વમળનાં વન | કાવ્યસંગ્રહ |
૧૯૮૦ | જયન્ત પાઠક | અનુનય | કાવ્યસંગ્રહ |
૧૯૮૧ | ડૉ. હરિવલ્લભ ભાયાણી | રચના અને સંરચના | વિવેચન |
૧૯૮૨ | પ્રિયકાંત મણિયાર | લીલેરો ઢાળ | કાવ્યસંગ્રહ |
૧૯૮૩ | સુરેશ જોષી (અસ્વીકાર)[1][2] | ચિન્તયામિ મનસા | નિબંધ |
૧૯૮૪ | રમણલાલ જોષી | વિવેચનની પ્રક્રિયા | વિવેચન |
૧૯૮૫ | કુંદનિકા કાપડિયા | સાત પગલાં આકાશમાં | નવલકથા |
૧૯૮૬ | ચંદ્રકાન્ત શેઠ | ધૂળમાંની પગલીઓ | સંસ્મરણો |
૧૯૮૭ | સિતાંશુ યશશ્ચન્દ્ર | જટાયુ | કાવ્યસંગ્રહ |
૧૯૮૮ | ભગવતીકુમાર શર્મા | અસૂર્યલોક | નવલકથા |
૧૯૮૯ | જોસેફ મેકવાન | આંગળિયાત | નવલકથા |
૧૯૯૦ | અનિલ જોશી | સ્ટેચ્યુ | નિબંધસંગ્રહ |
૧૯૯૧ | લાભશંકર ઠાકર | ટોળાં, અવાજ, ઘોંઘાટ | કાવ્યસંગ્રહ |
૧૯૯૨ | ભોળાભાઈ પટેલ | દેવોની ઘાટી | પ્રવાસવર્ણન |
૧૯૯૩ | નારાયણ દેસાઈ | અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ | જીવનચરિત્ર |
૧૯૯૪ | રમેશ પારેખ | વિતાન સુદ બીજ | કાવ્યસંગ્રહ |
૧૯૯૫ | વર્ષા અડાલજા | અણસાર | નવલકથા |
૧૯૯૬ | હિમાંશી શેલત | અંધારી ગલીમાં સફેદ ટપકાં | ટૂંકી વાર્તાઓ |
૧૯૯૭ | અશોકપુરી ગોસ્વામી | કૂવો | નવલકથા |
૧૯૯૮ | જયંત કોઠારી | વાંકદેખાં વિવેચન | વિવેચન |
૧૯૯૯ | નિરંજન ભગત | ગુજરાતી સાહિત્ય-પૂર્વાધ-ઉતરાર્ધ | વિવેચન |
૨૦૦૦ | વિનેશ અંતાણી | ધૂંઘભરી ખીણ | નવલકથા |
૨૦૦૧ | ધીરુબેન પટેલ | આગંતુક | નવલકથા |
૨૦૦૨ | ધ્રુવ ભટ્ટ | તત્વમસિ | નવલકથા |
૨૦૦૩ | બિંદુ ભટ્ટ | અખેપાતર | નવલકથા |
૨૦૦૪ | અમૃતલાલ વેગડ | સૌંદર્યની નદી નર્મદા | પ્રવાસ |
૨૦૦૫ | સુરેશ દલાલ | અખંડ ઝાલર વાગે | કવિતા |
૨૦૦૬ | રતિલાલ 'અનિલ' | આટાનો સૂરજ | નિબંધ |
૨૦૦૭ | રાજેન્દ્ર શુક્લ | ગઝલ સંહિતા | કવિતા |
૨૦૦૮ | સુમન શાહ | ફટફટિયુ | ટૂંકી વાર્તાઓ |
૨૦૦૯ | શિરિષ પંચાલ (અસ્વીકાર) | વાત આપણા વિવેચનની | વિવેચન |
૨૦૧૦ | ધીરેન્દ્ર મહેતા | છાવણી | નવલકથા |
૨૦૧૧ | મોહન પરમાર | અંચળો | ટૂંકી વાર્તાઓ |
૨૦૧૨ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | સાક્ષીભાષ્ય | વિવેચન |
૨૦૧૩ | ચિનુ મોદી | ખારા ઝારણ | કવિતા |
૨૦૧૪ | અશ્વિન મહેતા | છબી ભીતરની | નિબંધ |
૨૦૧૫ | રસિક શાહ | અંતે આરંભ (ભાગ ૧ અને ૨) | નિબંધ |
૨૦૧૬ | કમલ વોરા | અનેકાનેક | કવિતા |
૨૦૧૭ | ઊર્મિ દેસાઈ | ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ | વિવેચન |
૨૦૧૮ | શરીફા વીજળીવાળા[3] | વિભાજનની વ્યથા | નિબંધ |
૨૦૧૯ | રતિલાલ બોરીસાગર | મોજમાં રે'વું રે! | નિબંધ |
૨૦૨૦ | હરીશ મીનાશ્રુ | બનારસ ડાયરી | કાવ્યસંગ્રહ |
૨૦૨૧ | યજ્ઞેશ દવે[4] | ગંધમંજૂષા | કાવ્યસંગ્રહ |
- ↑ Template:Cite book
- ↑ Template:Cite book
- ↑ Template:Cite tweet
- ↑ "Sahitya Akademi Award goes to Rajkotian after 27-year wait". First India. 15 February 2022. Retrieved 28 March 2022.