શાંત કોલાહલ/૨ તોડી: Difference between revisions
Jump to navigation
Jump to search
૨ તોડી
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 9: | Line 9: | ||
ખેલે ત્યહીં તું ઘટ સંગ સુહાય ચારુ. | ખેલે ત્યહીં તું ઘટ સંગ સુહાય ચારુ. | ||
એ સ્વપ્ન-સૃષ્ટિ-લીન | એ સ્વપ્ન-સૃષ્ટિ-લીન દૃષ્ટિ, ઉદાર વક્ષ ! | ||
હે તન્વિ ! તેજનમણી સરપદ્મિની હે ! | હે તન્વિ ! તેજનમણી સરપદ્મિની હે ! | ||
તારું ઊડે વસન શ્વેત જરા જરા તે | તારું ઊડે વસન શ્વેત જરા જરા તે | ||
ન્યાળું તથૈવ મુજ રે’ અણતૃપ્ત ચક્ષ. | |||
ને તારું જ્યાં દ્રવતું પંચમ સૂર ગાન, | ને તારું જ્યાં દ્રવતું પંચમ સૂર ગાન, | ||
Line 19: | Line 19: | ||
સાન્નિધ્ય – નિર્મલ – સુધાનું કરંત પાન ! | સાન્નિધ્ય – નિર્મલ – સુધાનું કરંત પાન ! | ||
લજ્જા ઢળેલ | લજ્જા ઢળેલ દૃગથી ઉર દીધ જોડી ; | ||
હે રાગિણી પ્રિય ! તું યૌવનરમ્ય તોડી. | હે રાગિણી પ્રિય ! તું યૌવનરમ્ય તોડી. | ||
</poem>}} | </poem>}} |
Latest revision as of 01:52, 1 April 2023
તારી, પ્રિયે ! છવિ મનોહર, મુગ્ધ ન્યાળું :
પ્રાચી ગુલાલમય જ્યાં રવિરશ્મિ રાગે
કાસારની જલની લ્હેર કિનાર સાથે
ખેલે ત્યહીં તું ઘટ સંગ સુહાય ચારુ.
એ સ્વપ્ન-સૃષ્ટિ-લીન દૃષ્ટિ, ઉદાર વક્ષ !
હે તન્વિ ! તેજનમણી સરપદ્મિની હે !
તારું ઊડે વસન શ્વેત જરા જરા તે
ન્યાળું તથૈવ મુજ રે’ અણતૃપ્ત ચક્ષ.
ને તારું જ્યાં દ્રવતું પંચમ સૂર ગાન,
એકાન્ત શૂન્યરવ તે કશું લોલ બોલે,
વિશ્રંભથી વનવિહંગ કુરંગ જોને
સાન્નિધ્ય – નિર્મલ – સુધાનું કરંત પાન !
લજ્જા ઢળેલ દૃગથી ઉર દીધ જોડી ;
હે રાગિણી પ્રિય ! તું યૌવનરમ્ય તોડી.