શાંત કોલાહલ/કાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(formatting corrected.)
 
Line 2: Line 2:
<center>'''કાલ'''</center>
<center>'''કાલ'''</center>


<poem>આજ રે સ્વપ્નમહીં
{{block center|<poem>આજ રે સ્વપ્નમહીં
દીઠ
દીઠ


Line 23: Line 23:
બેઉ કરથકી
બેઉ કરથકી
વેરતો જે
વેરતો જે
ગુલાલ ગુલાલ</poem>
ગુલાલ ગુલાલ</poem>}}


{{HeaderNav2 |previous =પડદો |next =તડકો અને ખીસકોલી }}
{{HeaderNav2 |previous =પડદો |next =તડકો અને ખીસકોલી }}

Latest revision as of 00:24, 16 April 2023

કાલ

આજ રે સ્વપ્નમહીં
દીઠ

એક પંથ
એક અણજાણ અને
એક તે હું
એક દિશ ભણી
એક ચાલ

સામેથી આવતો
કાલ

કહે અણજાણ
ઓ રે
કાળુંઘોર મુખ
ભૂંડુંભખ વિકરાળ

ને મેં જોયો
લાલ
બેઉ કરથકી
વેરતો જે
ગુલાલ ગુલાલ