શાંત કોલાહલ/ઓરડે અજવાળાં: Difference between revisions
Jump to navigation
Jump to search
ઓરડે અજવાળાં
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 1: | Line 1: | ||
<center>ઓરડે અજવાળાં</center> | <center>'''ઓરડે અજવાળાં'''</center> | ||
<poem>પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે | <poem>પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે | ||
સૌ વૃક્ષ ને પર્ણ મહીં રમંત | સૌ વૃક્ષ ને પર્ણ મહીં રમંત | ||
હવા લઈ સંગ મહીં હસંત | |||
આવે અમારા ઘરમાં હે, ઓરડે. | આવે અમારા ઘરમાં હે, ઓરડે. | ||
કુટિર નાની અવકાશ-મોકળી | કુટિર નાની અવકાશ-મોકળી | ||
બની રહે, | બની રહે, ઉડ્ડયને વિહંગ | ||
કિલ્લોલતાં ત્યાં ઘર-વસ્તિ | કિલ્લોલતાં ત્યાં ઘર-વસ્તિ-વૃંદ | ||
(છાયાથી બ્હોળું)સહુ શું રહે ભળી : | (છાયાથી બ્હોળું)સહુ શું રહે ભળી : | ||
સોહંત શી ભૂમિની ચંદ્ર-ઓકળી ! | સોહંત શી ભૂમિની ચંદ્ર-ઓકળી ! | ||
અહીં વલોણે ઊછળંત ગોરસ : | અહીં વલોણે ઊછળંત ગોરસ : | ||
અમી થકી અંતર તૃપ્ત સર્વનાં | અમી થકી અંતર તૃપ્ત સર્વનાં; | ||
અહીં રચ્યો શાશ્વત યજ્ઞ, પર્વનાં | અહીં રચ્યો શાશ્વત યજ્ઞ, પર્વનાં | ||
ગવાય છે ગીત અહીં નિરંતર.</poem> | ગવાય છે ગીત અહીં નિરંતર.</poem> | ||
{{HeaderNav2 |previous = મારું ઘર |next = શાંત કોલાહલ}} | {{HeaderNav2 |previous = મારું ઘર |next = શાંત કોલાહલ}} |
Revision as of 01:33, 13 April 2023
પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે
સૌ વૃક્ષ ને પર્ણ મહીં રમંત
હવા લઈ સંગ મહીં હસંત
આવે અમારા ઘરમાં હે, ઓરડે.
કુટિર નાની અવકાશ-મોકળી
બની રહે, ઉડ્ડયને વિહંગ
કિલ્લોલતાં ત્યાં ઘર-વસ્તિ-વૃંદ
(છાયાથી બ્હોળું)સહુ શું રહે ભળી :
સોહંત શી ભૂમિની ચંદ્ર-ઓકળી !
અહીં વલોણે ઊછળંત ગોરસ :
અમી થકી અંતર તૃપ્ત સર્વનાં;
અહીં રચ્યો શાશ્વત યજ્ઞ, પર્વનાં
ગવાય છે ગીત અહીં નિરંતર.