શાંત કોલાહલ/કલ્પવલ્લી: Difference between revisions
Jump to navigation
Jump to search
+created chapter |
પ્રૂફ રીડિંગ સંપન્ન |
||
| Line 3: | Line 3: | ||
<center>કલ્પવલ્લી</center> | <center>'''કલ્પવલ્લી'''</center> | ||
<poem>લચી રહ્યું ખેતર પૂર્ણ મોલથી | <poem>લચી રહ્યું ખેતર પૂર્ણ મોલથી | ||
| Line 18: | Line 18: | ||
પ્રાણની સ્પૃહાથી ઝાઝો ફલરાશિ આંગણે. | પ્રાણની સ્પૃહાથી ઝાઝો ફલરાશિ આંગણે. | ||
અહીં ભર્યું આગત કેરું ભાજન.</poem> | અહીં ભર્યું આગત કેરું ભાજન.</poem> | ||
{{HeaderNav2 |previous =શાંત કોલાહલ |next =ખેતરમાં }} | {{HeaderNav2 |previous =શાંત કોલાહલ |next =ખેતરમાં }} | ||
Revision as of 01:37, 13 April 2023
લચી રહ્યું ખેતર પૂર્ણ મોલથી
એ કલ્પવલ્લી મુજ
ડાળડાખળી
એની જતી પંથ કરી અહીં થકી તે
સીમની પાછળ લોકલોકમાં.
છું એની છાયમહીં આપ્તકામ હું.
મારે કમી ના નહિ લેશ અન્નની,
કમી નહીં વલ્કલ કે દુકૂલની,
કે રિદ્ધિનાં ’લંકરણોની...
પ્રાણની સ્પૃહાથી ઝાઝો ફલરાશિ આંગણે.
અહીં ભર્યું આગત કેરું ભાજન.